View Hymn (Bhajan)

Sr No. 241 | Date: 07-Jul-19931993-07-07પગ પગ તારો છે તારે હાથ, એને માંગવો કેમ, એ છે તારે હાથhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=daga-daga-taro-chhe-satha-tare-hatha-eno-mangavo-kema-e-chhe-tare-hathaપગ પગ તારો છે તારે હાથ, એને માંગવો કેમ, એ છે તારે હાથ

માંડીશ જો સાચા ડગલા જીવનમાં, મંજિલ નહીં રહે આપ્યા વગર તો સાથ

માંડીશ જો ખોટા ડગલા જીવનમાં, નહીં આવે કાંઈ તારે હાથ

વધીશ જો આગળ ને આગળ, મળી જાશે તને તારી મંજિલ

હટીશ જો પાછળ ને પાછળ, રહી જઈશ ત્યાં નો ત્યાં

ધ્યેય તારું ના વીસરાય, પગ પગ એ તો વિચારજે

રસ્તા ના બદલાય, ધ્યાન સદા તું રાખજે

કીચડમાં પણ કમળ બનીને તારું કાર્ય તું પૂરું કરજે

પગ પગ તારો છે તારે હાથ, એને માંગવો કેમ, એ છે તારે હાથ
Paga paga taro chhe tare hatha, ene mangavo kema, e chhe tare hatha

View Original
Increase Font Decrease Font

 
પગ પગ તારો છે તારે હાથ, એને માંગવો કેમ, એ છે તારે હાથ

માંડીશ જો સાચા ડગલા જીવનમાં, મંજિલ નહીં રહે આપ્યા વગર તો સાથ

માંડીશ જો ખોટા ડગલા જીવનમાં, નહીં આવે કાંઈ તારે હાથ

વધીશ જો આગળ ને આગળ, મળી જાશે તને તારી મંજિલ

હટીશ જો પાછળ ને પાછળ, રહી જઈશ ત્યાં નો ત્યાં

ધ્યેય તારું ના વીસરાય, પગ પગ એ તો વિચારજે

રસ્તા ના બદલાય, ધ્યાન સદા તું રાખજે

કીચડમાં પણ કમળ બનીને તારું કાર્ય તું પૂરું કરજે



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


paga paga tārō chē tārē hātha, ēnē māṁgavō kēma, ē chē tārē hātha

māṁḍīśa jō sācā ḍagalā jīvanamāṁ, maṁjila nahīṁ rahē āpyā vagara tō sātha

māṁḍīśa jō khōṭā ḍagalā jīvanamāṁ, nahīṁ āvē kāṁī tārē hātha

vadhīśa jō āgala nē āgala, malī jāśē tanē tārī maṁjila

haṭīśa jō pāchala nē pāchala, rahī jaīśa tyāṁ nō tyāṁ

dhyēya tāruṁ nā vīsarāya, paga paga ē tō vicārajē

rastā nā badalāya, dhyāna sadā tuṁ rākhajē

kīcaḍamāṁ paṇa kamala banīnē tāruṁ kārya tuṁ pūruṁ karajē
Explanation in English Increase Font Decrease Font

Every step that you take is in your hands. How to take the step is in your hands.

If you take the right step in life, the goal will give you support.

If you take the wrong step in life, you will get nothing in your hands.

If you walk forward and ahead, you will achieve your goal.

If you take steps backward, you will remain there and there.

With every step that you take, do not forget your goal.

Be careful not to change your path.

Like a lotus that blooms in the mud, similarly you must do what you have to do.