Home » All Hymns » હશે ઘણા રે દીવાના તારા રે પ્રભુ, પણ યાદ રાખજે હું છું છે દીવાનો તારો
  1. Home
  2. All Hymns
  3. હશે ઘણા રે દીવાના તારા રે પ્રભુ, પણ યાદ રાખજે હું છું છે દીવાનો તારો
Hymn No. 1302 | Date: 05-Jul-19951995-07-05હશે ઘણા રે દીવાના તારા રે પ્રભુ, પણ યાદ રાખજે હું છું છે દીવાનો તારોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hashe-ghana-re-divana-tara-re-prabhu-pana-yada-rakhaje-hum-chhum-chheહશે ઘણા રે દીવાના તારા રે પ્રભુ, પણ યાદ રાખજે હું છું છે દીવાનો તારો
છે એક દીવાનો તારો નાનો નાનો (2)
નથી આવડતું જેને કાંઈ બીજું, કરી છે શરૂઆત જેણે પ્યાર અપનાવવાનું
નથી કાંઈ એની પાસે રે મોટું છે દિલ પણ છે તો એ નાનો નાનો
નથી વિશાળતા જેના હૈયે, તોયે જાગ્યો છે પ્રેમ તારો રે પ્રભુ
જાગ્યો છે પ્રેમ હૈયામાં, તારા કાજે છાનો છાનો
ભૂલજે ભૂલવું હોય તો તારે, કર્યું છે શરૂ તને તો મેં યાદ કરવાનુ
નજર છે નાની, છે મૂર્તિ તું તો વિશાળતાની, તોય પડશે તારે મારી નજરમાં સમાવવું
સાંભળતો રહ્યો છે જગને ભલે, કાન વિશાળ છે તારા, સાંભળવાને દીધા છે મને કાન નાના
હશે તારી પાસે ભલે બધું તો મોટું ને મોટું, પણ છે કાંઈક નાનું છે એ તો તારું ને તારું રે
કહેતો ના હવે તું મેળ ક્યાંથી ખાસે આપણો, છે વિશાળ તું, છું, દીવાનો હું નાનો નાનો
Text Size
હશે ઘણા રે દીવાના તારા રે પ્રભુ, પણ યાદ રાખજે હું છું છે દીવાનો તારો

Lyrics in English
haśē ghaṇā rē dīvānā tārā rē prabhu, paṇa yāda rākhajē huṁ chuṁ chē dīvānō tārō
chē ēka dīvānō tārō nānō nānō (2)
nathī āvaḍatuṁ jēnē kāṁī bījuṁ, karī chē śarūāta jēṇē pyāra apanāvavānuṁ
nathī kāṁī ēnī pāsē rē mōṭuṁ chē dila paṇa chē tō ē nānō nānō
nathī viśālatā jēnā haiyē, tōyē jāgyō chē prēma tārō rē prabhu
jāgyō chē prēma haiyāmāṁ, tārā kājē chānō chānō
bhūlajē bhūlavuṁ hōya tō tārē, karyuṁ chē śarū tanē tō mēṁ yāda karavānu
najara chē nānī, chē mūrti tuṁ tō viśālatānī, tōya paḍaśē tārē mārī najaramāṁ samāvavuṁ
sāṁbhalatō rahyō chē jaganē bhalē, kāna viśāla chē tārā, sāṁbhalavānē dīdhā chē manē kāna nānā
haśē tārī pāsē bhalē badhuṁ tō mōṭuṁ nē mōṭuṁ, paṇa chē kāṁīka nānuṁ chē ē tō tāruṁ nē tāruṁ rē
kahētō nā havē tuṁ mēla kyāṁthī khāsē āpaṇō, chē viśāla tuṁ, chuṁ, dīvānō huṁ nānō nānō