View Hymn (Bhajan)

Hymn No. 1120 | Date: 02-Jan-19951995-01-02જેવું રે છે પ્રભુ એવું એ તો છે, દેવું છે મને એ તો તને રે પ્રભુ રેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jevum-re-chhe-prabhu-evum-e-to-chhe-devum-chhe-mane-e-to-tane-re-prabhuજેવું રે છે પ્રભુ એવું એ તો છે, દેવું છે મને એ તો તને રે પ્રભુ રે

ચાહ્યું સુધારવા એને કરી ઘણી કોશિશ, સુધારવા છતાં ના સુધર્યું એ તો રે

સ્વીકારી લેજે તું એને પ્રેમથી પ્રભુ, ધર્યું છે મેં તો તારા ચરણમાં રે

છે દિલ મારું તો કેવું પ્રભુ, જાણે છે મારાથી વધુ તો તું રે

ના કરતો તું કોઈ બહાના, સ્વીકારી લેજે તું એને તો આજ રે

સુધર્યું નથી મારાથી તો પ્રભુ, સુધારી દેજે તું એને રે

ભટકતો ને ભટકતો રહ્યો છે એ તો, ભટકવું એનું કામ રે

આકર્ષણોમાં આકર્ષાતો રહ્યો છે, લોભલાલચમાં લપટાઈ રે

છે એ તો દિલ મારું પ્રભુ, દેવું છે મારે તો તને રે સ્વીકારી તું એને લેજે રે

સમજાવી તું એને દેજે રે, તારામાં સમાવી તું એને લેજે રે

જેવું રે છે પ્રભુ એવું એ તો છે, દેવું છે મને એ તો તને રે પ્રભુ રે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jēvuṁ rē chē prabhu ēvuṁ ē tō chē, dēvuṁ chē manē ē tō tanē rē prabhu rē

cāhyuṁ sudhāravā ēnē karī ghaṇī kōśiśa, sudhāravā chatāṁ nā sudharyuṁ ē tō rē

svīkārī lējē tuṁ ēnē prēmathī prabhu, dharyuṁ chē mēṁ tō tārā caraṇamāṁ rē

chē dila māruṁ tō kēvuṁ prabhu, jāṇē chē mārāthī vadhu tō tuṁ rē

nā karatō tuṁ kōī bahānā, svīkārī lējē tuṁ ēnē tō āja rē

sudharyuṁ nathī mārāthī tō prabhu, sudhārī dējē tuṁ ēnē rē

bhaṭakatō nē bhaṭakatō rahyō chē ē tō, bhaṭakavuṁ ēnuṁ kāma rē

ākarṣaṇōmāṁ ākarṣātō rahyō chē, lōbhalālacamāṁ lapaṭāī rē

chē ē tō dila māruṁ prabhu, dēvuṁ chē mārē tō tanē rē svīkārī tuṁ ēnē lējē rē

samajāvī tuṁ ēnē dējē rē, tārāmāṁ samāvī tuṁ ēnē lējē rē