View Hymn (Bhajan)

Sr No. 55 | Date: 24-Aug-19921992-08-24કેમ કહી શકું પ્રભુ સાચો પ્રેમ મારો, જો હૈયે ના વસાવી શકું તનેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kema-kahi-shakum-prabhu-sacho-prema-maro-jo-haiye-na-vasavi-shakum-taneકેમ કહી શકું પ્રભુ સાચો પ્રેમ મારો, જો હૈયે ના વસાવી શકું તને

પ્રત્યેક્ષ ને પ્રત્યક્ષની ઝંખનામાં, પરોક્ષ પણે જો તને ના ભેટું

સંકુચિતતાને મનમાં ધરી, અલગ કરું તારાથી મારા મનને

કેમ તારામાં મનને અટકાવી ના શકું?

ગૂંચવાતો ને ગૂંચવાતો રહું આ દુનિયાદારીમાં

કેમ યાદ તારી લઈ, જીવી ના શકું?

હોઠે છે તારો પ્રેમ, હૈયેથી એને કેમ પી ના શકું?

કેમ કહી શકું પ્રભુ સાચો પ્રેમ મારો, જો હૈયે ના વસાવી શકું તને
Kema kahi shakum prabhu sacho prema maro, jo haiye na vasavi shakum tane

View Original
Increase Font Decrease Font

 
કેમ કહી શકું પ્રભુ સાચો પ્રેમ મારો, જો હૈયે ના વસાવી શકું તને

પ્રત્યેક્ષ ને પ્રત્યક્ષની ઝંખનામાં, પરોક્ષ પણે જો તને ના ભેટું

સંકુચિતતાને મનમાં ધરી, અલગ કરું તારાથી મારા મનને

કેમ તારામાં મનને અટકાવી ના શકું?

ગૂંચવાતો ને ગૂંચવાતો રહું આ દુનિયાદારીમાં

કેમ યાદ તારી લઈ, જીવી ના શકું?

હોઠે છે તારો પ્રેમ, હૈયેથી એને કેમ પી ના શકું?



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


kēma kahī śakuṁ prabhu sācō prēma mārō, jō haiyē nā vasāvī śakuṁ tanē

pratyēkṣa nē pratyakṣanī jhaṁkhanāmāṁ, parōkṣa paṇē jō tanē nā bhēṭuṁ

saṁkucitatānē manamāṁ dharī, alaga karuṁ tārāthī mārā mananē

kēma tārāmāṁ mananē aṭakāvī nā śakuṁ?

gūṁcavātō nē gūṁcavātō rahuṁ ā duniyādārīmāṁ

kēma yāda tārī laī, jīvī nā śakuṁ?

hōṭhē chē tārō prēma, haiyēthī ēnē kēma pī nā śakuṁ?
Explanation in English Increase Font Decrease Font

How can I say my love is true Oh God, if I am unable to establish you in my heart.

In the desire to meet you physically, if I don’t meet you in visions- how can I say my love is true, Oh God.

With a narrow mind, if I keep my consciousness separate from you, how can I mentally connect with you.

I keep on getting entangled in this materialistic world, why can’t I live in your remembrance.

Your love is at my lips, why can’t I drink it with my heart?