View Hymn (Bhajan)

Hymn No. 1906 | Date: 13-Dec-19961996-12-13કોઈ કરે કે ના કરે તારા સાચા ભાવોની કદર તો કુદરત કરવાની છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=koi-kare-ke-na-kare-tara-sacha-bhavoni-kadara-to-kudarata-karavani-chheકોઈ કરે કે ના કરે તારા સાચા ભાવોની કદર તો કુદરત કરવાની છે

બેકદરો પાસે તું કદરની આશા રાખી ખોટો દુઃખી શાને થાય છે?

ખોટી આશાઓ જગાવીને હૈયામાં તારા કર્તવ્યને કેમ તું ભૂલી જાય છે?

માન-અપમાનના ભેદ ભૂલવાને બદલે એમાં રમત તું કેમ રમતો જાય છે?

સાંભળીને અન્યને તું ખુદના વિશ્વાસમાં શક શાને જાગી જાય છે?

પ્રભુ તો છે તારો ને તારો એ ભૂલીને તું શું યાદ કરવા જાય છે?

પરમ પ્રેમ ને પરમ શાંતિ ઝંખતા તારા હૈયાને કેમ તું રઝળાવતો જાય છે?

છે ચાહત તારા દિલની જે એને પૂરી કરવા કાજે આજ કેમ તું અચકાય છે?

ગુણો-અવગુણોને ભૂલીને પ્રભુતાને પામવું કેમ ભૂલી જાય છે?

ભૂલીને વિશ્વાસનો મંત્ર જીવનમાં અન્ય મંત્ર તું શાને જપવા જાય છે?

કોઈ કરે કે ના કરે તારા સાચા ભાવોની કદર તો કુદરત કરવાની છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kōī karē kē nā karē tārā sācā bhāvōnī kadara tō kudarata karavānī chē

bēkadarō pāsē tuṁ kadaranī āśā rākhī khōṭō duḥkhī śānē thāya chē?

khōṭī āśāō jagāvīnē haiyāmāṁ tārā kartavyanē kēma tuṁ bhūlī jāya chē?

māna-apamānanā bhēda bhūlavānē badalē ēmāṁ ramata tuṁ kēma ramatō jāya chē?

sāṁbhalīnē anyanē tuṁ khudanā viśvāsamāṁ śaka śānē jāgī jāya chē?

prabhu tō chē tārō nē tārō ē bhūlīnē tuṁ śuṁ yāda karavā jāya chē?

parama prēma nē parama śāṁti jhaṁkhatā tārā haiyānē kēma tuṁ rajhalāvatō jāya chē?

chē cāhata tārā dilanī jē ēnē pūrī karavā kājē āja kēma tuṁ acakāya chē?

guṇō-avaguṇōnē bhūlīnē prabhutānē pāmavuṁ kēma bhūlī jāya chē?

bhūlīnē viśvāsanō maṁtra jīvanamāṁ anya maṁtra tuṁ śānē japavā jāya chē?
Explanation in English Increase Font Decrease Font

Even if someone appreciates or does not appreciate your true feelings, nature is going to appreciate it.

By keeping expectations of appreciation from those who cannot appreciate anyone, why do you make yourself unhappy?

By awakening false expectations in your heart, why do you forget your duty?

Instead of forgetting the differences of respect and insult, why do you keep playing in it?

By listening to others, why do you create doubts within your self?

God is yours and yours, why do you forget that and what have you started remembering?

After getting the glimpse of the ultimate love and ultimate peace, why do you keep your heart away from it?

Why do you hesitate to fulfil your heart’s desire?

Instead of forgetting the vices and attributes, why do you forget to achieve divinity?

Forgetting the mantra of faith, why do keep on chanting all other mantra?