View Hymn (Bhajan)

Hymn No. 2960 | Date: 31-Oct-19981998-10-31ના આવે એ નજરની સામે, કે મારો વાલો મારી નજરમાં છે છુપાયોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-ave-e-najarani-same-ke-maro-valo-mari-najaramam-chhe-chhupayoના આવે એ નજરની સામે, કે મારો વાલો મારી નજરમાં છે છુપાયો

નજર સામે ના આવે, ત્યાં નજર અંદાજ કાઢું હું ક્યાંથી, કે મારો વાલો મારી ….

અનુભવ્યો મેં એને મનથી, પણ નજર સામે ના એ આવ્યો

જોઉં તો જોઉં હું એને કઈ નજરથી, કે બીજે ક્યાંય નહીં, મારી નજરમાં છે છુપાયો

ક્યારેક બંધ આંખે તો ક્યારેક ખુલ્લી આંખે એ દેખાયો

મનનું દર્પણ ધર્યું જ્યાં સામે એની, ત્યાં એ મને દેખાયો

છુપાવવું ગમ્યું એને મારી નજરમાં, કે એના મુખ પર એ ભાવ જોયો

દિલમાં વસ્યો મારા એ કે, મારો વાસો મારી નજરમાં છુપાયો

રહ્યો પાસે ને સાથે તોય, ના એણે મને કમ સતાવ્યો

હૈયામાં મારા પ્રેમની ધારા વહાવી, પ્રેમને મારા પળ પળ રહ્યો વધારી, કે …

ના આવે એ નજરની સામે, કે મારો વાલો મારી નજરમાં છે છુપાયો

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nā āvē ē najaranī sāmē, kē mārō vālō mārī najaramāṁ chē chupāyō

najara sāmē nā āvē, tyāṁ najara aṁdāja kāḍhuṁ huṁ kyāṁthī, kē mārō vālō mārī ….

anubhavyō mēṁ ēnē manathī, paṇa najara sāmē nā ē āvyō

jōuṁ tō jōuṁ huṁ ēnē kaī najarathī, kē bījē kyāṁya nahīṁ, mārī najaramāṁ chē chupāyō

kyārēka baṁdha āṁkhē tō kyārēka khullī āṁkhē ē dēkhāyō

mananuṁ darpaṇa dharyuṁ jyāṁ sāmē ēnī, tyāṁ ē manē dēkhāyō

chupāvavuṁ gamyuṁ ēnē mārī najaramāṁ, kē ēnā mukha para ē bhāva jōyō

dilamāṁ vasyō mārā ē kē, mārō vāsō mārī najaramāṁ chupāyō

rahyō pāsē nē sāthē tōya, nā ēṇē manē kama satāvyō

haiyāmāṁ mārā prēmanī dhārā vahāvī, prēmanē mārā pala pala rahyō vadhārī, kē …