View Hymn (Bhajan)

Hymn No. 1105 | Date: 27-Dec-19941994-12-27ના જાણે કેમ આવું થાય છે, પણ આવું તો થાય છે, પણ આવું તો થાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-jane-kema-avum-thaya-chhe-pana-avum-to-thaya-chhe-pana-avum-to-thayaના જાણે કેમ આવું થાય છે, પણ આવું તો થાય છે, પણ આવું તો થાય છે

ગમાઅણગમાની કરું શું વાત જ્યાં, પસંદગીની તક હાથમાંથી છટકી જાય છે

હૈયામાં મારા સદભાવોની જગા ખોટા ભાવો, વધતા ને વધતા લેતો જાય છે

પ્રેમની જગા મારા દિલમાં ક્રોધ, વધતો ને વધતો રે લેતો જાય છે

કરૂણાની જગા આંખમાં ઈર્ષ્યા, વધતી ને વધતી લેતો રે જાય છે

સદવૃત્તિ ને સદભાવોનો સાથ, છૂટતો ને છૂટતો જાય છે

બેવફાઈભર્યા વર્તનનું પ્રમાણ, વધતું ને વધતું જાય છે

ગુન્હા પર ગુન્હા થાતા ને થાતા જાય છે, ગુન્હેગાર બનતું જવાય છે

વિશાળ થાવાને બદલે દિલ મારું સંકુચિત ને સંકુચિત બનતું જાય છે

દુઃખદર્દ કર્યા છે દૂર જેણે તો મારા, સુખ એને ના અપાય છે

ના જાણે કેમ આવું થાય છે, પણ આવું તો થાય છે, પણ આવું તો થાય છે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

nā jāṇē kēma āvuṁ thāya chē, paṇa āvuṁ tō thāya chē, paṇa āvuṁ tō thāya chē

gamāaṇagamānī karuṁ śuṁ vāta jyāṁ, pasaṁdagīnī taka hāthamāṁthī chaṭakī jāya chē

haiyāmāṁ mārā sadabhāvōnī jagā khōṭā bhāvō, vadhatā nē vadhatā lētō jāya chē

prēmanī jagā mārā dilamāṁ krōdha, vadhatō nē vadhatō rē lētō jāya chē

karūṇānī jagā āṁkhamāṁ īrṣyā, vadhatī nē vadhatī lētō rē jāya chē

sadavr̥tti nē sadabhāvōnō sātha, chūṭatō nē chūṭatō jāya chē

bēvaphāībharyā vartananuṁ pramāṇa, vadhatuṁ nē vadhatuṁ jāya chē

gunhā para gunhā thātā nē thātā jāya chē, gunhēgāra banatuṁ javāya chē

viśāla thāvānē badalē dila māruṁ saṁkucita nē saṁkucita banatuṁ jāya chē

duḥkhadarda karyā chē dūra jēṇē tō mārā, sukha ēnē nā apāya chē