View Hymn (Bhajan)

Hymn No. 1119 | Date: 02-Jan-19951995-01-02રહેવા નથી દેતા એ તો, છોડતા નથી મને એ તો, એકલો ને એકલોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=raheva-nathi-deta-e-to-chhodata-nathi-mane-e-to-ekalo-ne-ekaloરહેવા નથી દેતા એ તો, છોડતા નથી મને એ તો, એકલો ને એકલો

ના ભાગી શકું હું એનાથી, ભાગવા નથી દેતા એ તો મને, એકલો ને એકલો

જાવું છે જ્યાં એકલો, ત્યાંય જવા નથી દેતા મને એકલો ને એકલો

કરું ઘણી કોશિશ બચવા એનાથી, તોય ભાગવા નથી દેતા એકલો

જાવું નથી હોતું જ્યાં ત્યાં લઈ જાય છે, નથી છોડતા મને એકલો

કદી સુંદરતામાં લોભાવી, કદી ક્યાં ને ક્યાં કુદકા મરાવી

દુઃખ ઘણું આપી જાય છે, ચોટ દિલ પર દઈ જાય છે

નથી ખાવો માર મને, નથી ખાવા કોઈ ઘા મને, તોય છોડતા નથી એકલો

ના જાણે આવે છે ક્યાંથી ને ક્યાં એ જાય છે, પણ છોડતા નથી એકલો

નવાનવા વિચારો મને આવતા જાય છે, મારા વિચારો મને છોડતા નથી એકલો

રહેવા નથી દેતા એ તો, છોડતા નથી મને એ તો, એકલો ને એકલો

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

rahēvā nathī dētā ē tō, chōḍatā nathī manē ē tō, ēkalō nē ēkalō

nā bhāgī śakuṁ huṁ ēnāthī, bhāgavā nathī dētā ē tō manē, ēkalō nē ēkalō

jāvuṁ chē jyāṁ ēkalō, tyāṁya javā nathī dētā manē ēkalō nē ēkalō

karuṁ ghaṇī kōśiśa bacavā ēnāthī, tōya bhāgavā nathī dētā ēkalō

jāvuṁ nathī hōtuṁ jyāṁ tyāṁ laī jāya chē, nathī chōḍatā manē ēkalō

kadī suṁdaratāmāṁ lōbhāvī, kadī kyāṁ nē kyāṁ kudakā marāvī

duḥkha ghaṇuṁ āpī jāya chē, cōṭa dila para daī jāya chē

nathī khāvō māra manē, nathī khāvā kōī ghā manē, tōya chōḍatā nathī ēkalō

nā jāṇē āvē chē kyāṁthī nē kyāṁ ē jāya chē, paṇa chōḍatā nathī ēkalō

navānavā vicārō manē āvatā jāya chē, mārā vicārō manē chōḍatā nathī ēkalō