View Hymn (Bhajan)

Hymn No. 1968 | Date: 30-Jan-19971997-01-30તારી મરજી તને કામ નહીં આવે, તારી મરજી પ્રમાણે બધું તો નહીં થાયેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=tari-maraji-tane-kama-nahim-ave-tari-maraji-pramane-badhum-to-nahim-thayeતારી મરજી તને કામ નહીં આવે, તારી મરજી પ્રમાણે બધું તો નહીં થાયે

ચાલવું હશે તને સીધેસીધું, પણ રાહમાં આવશે વળાંક તો સીધું નહીં ચલાયે

આડા ટેઢા વળાંક પર ચાલવું પડશે તને એવી રીતે, એમાં તારી મરજી પ્રમાણે નહીં થાયે

કરવા જઈશ મનમાની તારી, તો આગળ ચાલવું તને પડશે ખૂબ ભારે

પડી જઈશ જો ક્યાંકિ અધવચ્ચે રાહમાં, તો પાછો રહીશ તું મઝધારે

શીખી લે જીવનમાં પ્રભુની મરજી પ્રમાણે જીવતાં, એની મરજી પ્રમાણે જ બધું થાયે

એની મરજીમાં રહીશ રાજી તું જો જીવનમાં, તો રહેશે પ્રભુ સદા તારી સાથે

હશે ને રહેશે પ્રભુ જ્યાં સાથે તારી, ત્યાં તારાં સઘળાં કાજ તો જરૂર પૂરાં થાય

છોડીને ખુદની મરજી આપનાવી લે પ્રભુની મરજી, હવે એમાં વધારે વાર ના લગાડ

તલાશ છે જેની તને એને શોધવાને બદલે, ના ચાલ હવે તું ખોટી રાહે

તારી મરજી તને કામ નહીં આવે, તારી મરજી પ્રમાણે બધું તો નહીં થાયે

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

tārī marajī tanē kāma nahīṁ āvē, tārī marajī pramāṇē badhuṁ tō nahīṁ thāyē

cālavuṁ haśē tanē sīdhēsīdhuṁ, paṇa rāhamāṁ āvaśē valāṁka tō sīdhuṁ nahīṁ calāyē

āḍā ṭēḍhā valāṁka para cālavuṁ paḍaśē tanē ēvī rītē, ēmāṁ tārī marajī pramāṇē nahīṁ thāyē

karavā jaīśa manamānī tārī, tō āgala cālavuṁ tanē paḍaśē khūba bhārē

paḍī jaīśa jō kyāṁki adhavaccē rāhamāṁ, tō pāchō rahīśa tuṁ majhadhārē

śīkhī lē jīvanamāṁ prabhunī marajī pramāṇē jīvatāṁ, ēnī marajī pramāṇē ja badhuṁ thāyē

ēnī marajīmāṁ rahīśa rājī tuṁ jō jīvanamāṁ, tō rahēśē prabhu sadā tārī sāthē

haśē nē rahēśē prabhu jyāṁ sāthē tārī, tyāṁ tārāṁ saghalāṁ kāja tō jarūra pūrāṁ thāya

chōḍīnē khudanī marajī āpanāvī lē prabhunī marajī, havē ēmāṁ vadhārē vāra nā lagāḍa

talāśa chē jēnī tanē ēnē śōdhavānē badalē, nā cāla havē tuṁ khōṭī rāhē
Explanation in English Increase Font Decrease Font

Your will not be of use to you, everything will not happen as per your will.

You may want to walk straight, but there may be bends in the road, then you will not be able to walk straight.

On the twists and turns you will have to walk in such a way, that the way you want it to happen will not work.

If you try to do as per your whims, then it will be difficult for you to walk further.

If you fall in the midst of the road, then you will be left behind in the middle.

Learn to live your life according to the will of God, everything will happen according to his will only.

If you remain happy as per his will in your life, then he will be with you all the time.

When God is with you and remains with you, then all your work is definitely completed.

So leave aside your will and accept the will of God, do not delay it any further.

What you are searching for, search for it; do not walk on the wrong path.