1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

આપતી ગઈ વધુ સગવડ મારા શરીરને, તેમ તેમ કમજોર તો એ થતો ગયો
Sr No. 43 | Date: August 1992

View Original
Increase Font Decrease Font

આપતી ગઈ વધુ સગવડ મારા શરીરને, તેમ તેમ કમજોર તો એ થતો ગયો. આત્માનું કહ્યું કરવાને બદલે, હું તો શરીરનું કહ્યું કરતી રહી. સમજી લક્ષ એને મારું, સાધના તો કરતી રહી. પંપાળી પંપાળી એને, હું લાડ તો લડાવતી રહી. અરે! નહોતી ખબર મને કે દગો કરશે એક દિવસ એ તો મારી સાથે. જેને આપ્યો મેં સાથ, એ છોડશે મને નિસહાય.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

āpatī gaī vadhu sagavaḍa mārā śarīranē, tēma tēma kamajōra tō ē thatō gayō. ātmānuṁ kahyuṁ karavānē badalē, huṁ tō śarīranuṁ kahyuṁ karatī rahī. samajī lakṣa ēnē māruṁ, sādhanā tō karatī rahī. paṁpālī paṁpālī ēnē, huṁ lāḍa tō laḍāvatī rahī. arē! nahōtī khabara manē kē dagō karaśē ēka divasa ē tō mārī sāthē. jēnē āpyō mēṁ sātha, ē chōḍaśē manē nisahāya.
Explanation in English Increase Font Decrease Font

The more comforts I provided to my body, the weaker it kept becoming. Instead of listening to my soul, I kept doing the bidding of my body. Considering the body as my ultimate goal, I kept dedicating my efforts to it. Pampering and sheltering it constantly, I kept spoiling it with affection. Alas! I did not know that one day it would betray me. The very companion I supported will leave me completely helpless.
 

Previous
Previous
છીએ અમે કઠપૂતળા, તારા ને તારા બનાવેલા
Next
Next
હશે જો પ્રભુ, કૃપા તારી, તો શ્વાસની દોરથી, મારા પ્રભુ, હું પામીશ તને



આપતી ગઈ વધુ સગવડ મારા શરીરને, તેમ તેમ કમજોર તો એ થતો ગયો. આત્માનું કહ્યું કરવાને બદલે, હું તો શરીરનું કહ્યું કરતી રહી. સમજી લક્ષ એને મારું, સાધના તો કરતી રહી. પંપાળી પંપાળી એને, હું લાડ તો લડાવતી રહી. અરે! નહોતી ખબર મને કે દગો કરશે એક દિવસ એ તો મારી સાથે. જેને આપ્યો મેં સાથ, એ છોડશે મને નિસહાય. આપતી ગઈ વધુ સગવડ મારા શરીરને, તેમ તેમ કમજોર તો એ થતો ગયો 1992-08-01 /conv_para/?title=apati-gai-vadhu-sagavada-mara-sharirane-tema-kamajora-to-e-thato-gayo