1. Home
  2. Spiritual Talks
  3. જીવન એટલે શું?

Read Spiritual Talk

હશે જો પ્રભુ, કૃપા તારી, તો શ્વાસની દોરથી મારા પ્રભુ હું પામીશ તને
Sr No. 44 | Date: August 1992

View Original
Increase Font Decrease Font

હશે જો પ્રભુ, કૃપા તારી, તો શ્વાસની દોરથી મારા પ્રભુ હું પામીશ તને. જરૂર નયનના દીપક વડે કરીશ દૂર અંધકાર, હૃદયમાં ધડકન જેમ સમાવીશ તારું નામ. મનને તો મૂકી તારી અંદર, અટકાવીશ એની ચંચળ ચાલ પણ પહેલા તું સમાવજે મને, તારી તિરછી ચાલને.

રહસ્યમય તારી ચાલને, તું ક્યારેક તો સરળ બનાવજે.


- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

haśē jō prabhu, kr̥pā tārī, tō śvāsanī dōrathī mārā prabhu huṁ pāmīśa tanē. jarūra nayananā dīpaka vaḍē karīśa dūra aṁdhakāra, hr̥dayamāṁ dhaḍakana jēma samāvīśa tāruṁ nāma. mananē tō mūkī tārī aṁdara, aṭakāvīśa ēnī caṁcala cāla paṇa pahēlā tuṁ samāvajē manē, tārī tirachī cālanē.

rahasyamaya tārī cālanē, tuṁ kyārēka tō sarala banāvajē.

Previous
Previous
આપતી ગઈ વધુ સગવડ મારા શરીરને, તેમ કમજોર તો એ થતો ગયો
Next
Next
પ્રભુ, તારા સ્વરૂપને ઓળખવું નથી એટલું



હશે જો પ્રભુ, કૃપા તારી, તો શ્વાસની દોરથી મારા પ્રભુ હું પામીશ તને. જરૂર નયનના દીપક વડે કરીશ દૂર અંધકાર, હૃદયમાં ધડકન જેમ સમાવીશ તારું નામ. મનને તો મૂકી તારી અંદર, અટકાવીશ એની ચંચળ ચાલ પણ પહેલા તું સમાવજે મને, તારી તિરછી ચાલને. રહસ્યમય તારી ચાલને, તું ક્યારેક તો સરળ બનાવજે. હશે જો પ્રભુ, કૃપા તારી, તો શ્વાસની દોરથી મારા પ્રભુ હું પામીશ તને 1992-08-01 /conv_para/?title=hashe-jo-prabhu-kripa-tari-to-shvasani-dorathi-mara-prabhu-hum-pamisha-tane