1. Home
  2. Spiritual Talks
  3. જીવન એટલે શું?

Read Spiritual Talk

હે પ્રભુ મળ્યા મને તો તમે, એથી વિશેષ સુખ બીજું મારા માટે કયું હોઈ શકે?
Sr No. 114 | Date: 22-Sep-1992

View Original
Increase Font Decrease Font

હે પ્રભુ મળ્યા મને તો તમે, એથી વિશેષ સુખ બીજું મારા માટે કયું હોઈ શકે? તોય હું અજ્ઞાની, ન જાણું તમને રે પ્રભુ. જાણું હું તમને પ્રભુ, બસ બીજું કાંઈ હું તો ન માગું. છે મારા હૃદયની આ પોકાર, છતાં પણ મારા દિલને કેમ ના સમજુ? પ્રત્યક્ષપણે મળ્યા પ્રભુ તમે મને તો પણ હું તમને કેમ ના સમજુ? છે એ તો મારું અનમોલ સુખ, સાચું સુખ એને કેમ ના ઓળખું? પ્રભુ હૃદયથી લઊં હું તારું નામ વિશ્વાસથી, ત્યાં તો મનમાં આંદોલનો ઊભા થાય છે. ન જાણી શકું હું તને રે પ્રભુ, ન સમજુ તારા એક અંશને. ત્યાં તો જ્ઞાની હું છું, એમ અહંમાં તો આવી જાઉં છું.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

hē prabhu malyā manē tō tamē, ēthī viśēṣa sukha bījuṁ mārā māṭē kayuṁ hōī śakē? tōya huṁ ajñānī, na jāṇuṁ tamanē rē prabhu. jāṇuṁ huṁ tamanē prabhu, basa bījuṁ kāṁī huṁ tō na māguṁ. chē mārā hr̥dayanī ā pōkāra, chatāṁ paṇa mārā dilanē kēma nā samaju? pratyakṣapaṇē malyā prabhu tamē manē tō paṇa huṁ tamanē kēma nā samaju? chē ē tō māruṁ anamōla sukha, sācuṁ sukha ēnē kēma nā ōlakhuṁ? prabhu hr̥dayathī laūṁ huṁ tāruṁ nāma viśvāsathī, tyāṁ tō manamāṁ āṁdōlanō ūbhā thāya chē. na jāṇī śakuṁ huṁ tanē rē prabhu, na samaju tārā ēka aṁśanē. tyāṁ tō jñānī huṁ chuṁ, ēma ahaṁmāṁ tō āvī jāuṁ chuṁ.

Previous
Previous
નથી મને સમયને સમજવાની શક્તિ
Next
Next
પ્રભુ, ક્યારે તારી આગળ હું ખોટી માંગણીઓ કરતી રહી છું



હે પ્રભુ મળ્યા મને તો તમે, એથી વિશેષ સુખ બીજું મારા માટે કયું હોઈ શકે? તોય હું અજ્ઞાની, ન જાણું તમને રે પ્રભુ. જાણું હું તમને પ્રભુ, બસ બીજું કાંઈ હું તો ન માગું. છે મારા હૃદયની આ પોકાર, છતાં પણ મારા દિલને કેમ ના સમજુ? પ્રત્યક્ષપણે મળ્યા પ્રભુ તમે મને તો પણ હું તમને કેમ ના સમજુ? છે એ તો મારું અનમોલ સુખ, સાચું સુખ એને કેમ ના ઓળખું? પ્રભુ હૃદયથી લઊં હું તારું નામ વિશ્વાસથી, ત્યાં તો મનમાં આંદોલનો ઊભા થાય છે. ન જાણી શકું હું તને રે પ્રભુ, ન સમજુ તારા એક અંશને. ત્યાં તો જ્ઞાની હું છું, એમ અહંમાં તો આવી જાઉં છું. હે પ્રભુ મળ્યા મને તો તમે, એથી વિશેષ સુખ બીજું મારા માટે કયું હોઈ શકે? 1992-09-22 /conv_para/?title=he-prabhu-malya-mane-to-tame-ethi-vishesha-sukha-bijum-mara-mate-kayum-hoi-shake