1. Home
  2. Spiritual Talks
  3. જીવન એટલે શું?

Read Spiritual Talk

ન જાણું હું કાંઈ, ન સમજુ હું કાંઈ, છું અબુઘ તારો બાળ
Sr No. 82 | Date: 02-Sep-1992

View Original
Increase Font Decrease Font

ન જાણું હું કાંઈ, ન સમજુ હું કાંઈ, છું અબુઘ તારો બાળ. ન સમજાય તારી અટપટી ભાષા મને. પ્રભુ, હોય તારી વાતમાં તો લાખો ભેદ પણ હું એમાંથી ન સમજુ તારા એકય ભેદને. છે જાદુગર પ્રભુ તું તો, ન જાણું તારા જાદુને. સમજવાને પ્રભુ જ્યાં હું જાઉં તને, સ્વરૂપ મારું ત્યાં તો વિસારતો જાઉં. પ્રભુ, છે મારી પાસે તો બસ ગાંડપણ ને ગાંડપણ, નથી સૂધ કે નથી બૂધ. પ્રભુ, કાં તો કરી નાખ ગાંડો મને તારામાં. ગમશે મને ગાંડપણ, જો હું થઈ શકું તને પ્રીય.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

na jāṇuṁ huṁ kāṁī, na samaju huṁ kāṁī, chuṁ abugha tārō bāla. na samajāya tārī aṭapaṭī bhāṣā manē. prabhu, hōya tārī vātamāṁ tō lākhō bhēda paṇa huṁ ēmāṁthī na samaju tārā ēkaya bhēdanē. chē jādugara prabhu tuṁ tō, na jāṇuṁ tārā jādunē. samajavānē prabhu jyāṁ huṁ jāuṁ tanē, svarūpa māruṁ tyāṁ tō visāratō jāuṁ. prabhu, chē mārī pāsē tō basa gāṁḍapaṇa nē gāṁḍapaṇa, nathī sūdha kē nathī būdha. prabhu, kāṁ tō karī nākha gāṁḍō manē tārāmāṁ. gamaśē manē gāṁḍapaṇa, jō huṁ thaī śakuṁ tanē prīya.

Previous
Previous
પ્રભુ, છે મારા હૈયે તો ભેળસેળ કષાયો અને વિકારોની
Next
Next
છે કાચની વસ્તુ, તો હાથમાંથી પડતા એ તો તૂટવાની



ન જાણું હું કાંઈ, ન સમજુ હું કાંઈ, છું અબુઘ તારો બાળ. ન સમજાય તારી અટપટી ભાષા મને. પ્રભુ, હોય તારી વાતમાં તો લાખો ભેદ પણ હું એમાંથી ન સમજુ તારા એકય ભેદને. છે જાદુગર પ્રભુ તું તો, ન જાણું તારા જાદુને. સમજવાને પ્રભુ જ્યાં હું જાઉં તને, સ્વરૂપ મારું ત્યાં તો વિસારતો જાઉં. પ્રભુ, છે મારી પાસે તો બસ ગાંડપણ ને ગાંડપણ, નથી સૂધ કે નથી બૂધ. પ્રભુ, કાં તો કરી નાખ ગાંડો મને તારામાં. ગમશે મને ગાંડપણ, જો હું થઈ શકું તને પ્રીય. ન જાણું હું કાંઈ, ન સમજુ હું કાંઈ, છું અબુઘ તારો બાળ 1992-09-02 /conv_para/?title=na-janum-hum-kami-na-samaju-hum-kami-chhum-abugha-taro-bala