1. Home
  2. Spiritual Talks
  3. જીવન એટલે શું?

Read Spiritual Talk

પ્રેમ સાગર મારો છે, તારી પાસે છે તો આખો સમુદ્ર ભરેલો પ્રેમનો
Sr No. 118 | Date: 22-Sep-1992

View Original
Increase Font Decrease Font

પ્રેમ સાગર મારો છે, તારી પાસે છે તો આખો સમુદ્ર ભરેલો પ્રેમનો. તો પછી કેમ ન પીવડાવે તું બધાને તારું અમૃત? કેમ ન બનાવે તું અમર? બુંદમાં જ તારી પૂરા સમુદ્રની શક્તિ રહેલી છે. તો આટલા વિશાળ સમુદ્રમાંથી, કેમ તું કોઈને એક બુંદ ન આપે? કે પછી કોઈ પીવા નથી માંગતુ, શું છે પ્રભુ તારા નિયમ? હું તો ન જાણું રે.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

prēma sāgara mārō chē, tārī pāsē chē tō ākhō samudra bharēlō prēmanō. tō pachī kēma na pīvaḍāvē tuṁ badhānē tāruṁ amr̥ta? kēma na banāvē tuṁ amara? buṁdamāṁ ja tārī pūrā samudranī śakti rahēlī chē. tō āṭalā viśāla samudramāṁthī, kēma tuṁ kōīnē ēka buṁda na āpē? kē pachī kōī pīvā nathī māṁgatu, śuṁ chē prabhu tārā niyama? huṁ tō na jāṇuṁ rē.

Previous
Previous
પ્રભુ, ક્યારે તારી આગળ હું ખોટી માંગણીઓ કરતી રહી છું
Next
Next
કરીશ જો હું ભાવભરી ભક્તિ પ્રભુ તારી, તો પામીશ તને પ્રભુ



પ્રેમ સાગર મારો છે, તારી પાસે છે તો આખો સમુદ્ર ભરેલો પ્રેમનો. તો પછી કેમ ન પીવડાવે તું બધાને તારું અમૃત? કેમ ન બનાવે તું અમર? બુંદમાં જ તારી પૂરા સમુદ્રની શક્તિ રહેલી છે. તો આટલા વિશાળ સમુદ્રમાંથી, કેમ તું કોઈને એક બુંદ ન આપે? કે પછી કોઈ પીવા નથી માંગતુ, શું છે પ્રભુ તારા નિયમ? હું તો ન જાણું રે. પ્રેમ સાગર મારો છે, તારી પાસે છે તો આખો સમુદ્ર ભરેલો પ્રેમનો 1992-09-22 /conv_para/?title=prema-sagara-maro-chhe-tari-pase-chhe-to-akho-samudra-bharelo-premano