આમંત્રુ છું, આમંત્રુ છું ઓ જગવાસીઓ, મારી બેહાલી જોવા સહુને આમંત્રુ છું,
નીકળ્યો હતો જિત મેળવવા જીવનમાં, હાર ને હાર ગળે લગાડું છું,
મારી હારને હાર જોવા જીવનમાં આમંત્રુ છું.
I am inviting, I am inviting, o the inhabitants of the world, I am inviting everyone to see my piteous state,
I had left to conquer victory in life, I am being engulfed by loss,
I am inviting to come and see the loss of my loss in life.
- સંત શ્રી અલ્પા મા