View Hymn (Bhajan)

Sr No. 1342 | Date: 14-Aug-19951995-08-14આઝાદી, આઝાદી, આઝાદી, હર કોઈ ચાહે છે જીવનમાં આઝાદીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ajadi-ajadi-ajadi-hara-koi-chahe-chhe-jivanamam-ajadiઆઝાદી, આઝાદી, આઝાદી, હર કોઈ ચાહે છે જીવનમાં આઝાદી

આઝાદી કાજે છે બહુ ઓછાની તૈયારી - હર કોઈ...

ચાહે છે કોઈ મનથી, તો ચાહે છે કોઈ તનથી - હર કોઈ...

ચાહે છે કોઈ કુટુંબથી, તો ચાહે છે કોઈ સંબંધોથી - હર કોઈ...

હર એક મનની વ્યાખ્યા જુદી રહેવાની - હર કોઈ...

આદિઅનાદિથી ચાલ્યો આવ્યો છે આ જંગ - હર કોઈ...

ચાહે છે તો જીવનમાં, બસ આબાદી ને આબાદી - હર કોઈ...

ચાહે છે હર કોઈ દુઃખદર્દથી આઝાદી, નથી ચાહતું કોઈ સુખથી આઝાદી - હર કોઈ...

ચાહે છે જે સુખથી પણ આઝાદી, પામે છે એ ખરી આઝાદી - હર કોઈ...

થાય છે આઝાદ એ, જન્મોજન્મના બંધનથી, મળે છે એને ખરી આઝાદી - હર કોઈ...

આઝાદી, આઝાદી, આઝાદી, હર કોઈ ચાહે છે જીવનમાં આઝાદી
Ajadi, ajadi, ajadi, hara koi chahe chhe jivanamam ajadi

View Original
Increase Font Decrease Font

આઝાદી, આઝાદી, આઝાદી, હર કોઈ ચાહે છે જીવનમાં આઝાદી

આઝાદી કાજે છે બહુ ઓછાની તૈયારી - હર કોઈ...

ચાહે છે કોઈ મનથી, તો ચાહે છે કોઈ તનથી - હર કોઈ...

ચાહે છે કોઈ કુટુંબથી, તો ચાહે છે કોઈ સંબંધોથી - હર કોઈ...

હર એક મનની વ્યાખ્યા જુદી રહેવાની - હર કોઈ...

આદિઅનાદિથી ચાલ્યો આવ્યો છે આ જંગ - હર કોઈ...

ચાહે છે તો જીવનમાં, બસ આબાદી ને આબાદી - હર કોઈ...

ચાહે છે હર કોઈ દુઃખદર્દથી આઝાદી, નથી ચાહતું કોઈ સુખથી આઝાદી - હર કોઈ...

ચાહે છે જે સુખથી પણ આઝાદી, પામે છે એ ખરી આઝાદી - હર કોઈ...

થાય છે આઝાદ એ, જન્મોજન્મના બંધનથી, મળે છે એને ખરી આઝાદી - હર કોઈ...

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ājhādī, ājhādī, ājhādī, hara kōī cāhē chē jīvanamāṁ ājhādī

ājhādī kājē chē bahu ōchānī taiyārī - hara kōī...

cāhē chē kōī manathī, tō cāhē chē kōī tanathī - hara kōī...

cāhē chē kōī kuṭuṁbathī, tō cāhē chē kōī saṁbaṁdhōthī - hara kōī...

hara ēka mananī vyākhyā judī rahēvānī - hara kōī...

ādianādithī cālyō āvyō chē ā jaṁga - hara kōī...

cāhē chē tō jīvanamāṁ, basa ābādī nē ābādī - hara kōī...

cāhē chē hara kōī duḥkhadardathī ājhādī, nathī cāhatuṁ kōī sukhathī ājhādī - hara kōī...

cāhē chē jē sukhathī paṇa ājhādī, pāmē chē ē kharī ājhādī - hara kōī...

thāya chē ājhāda ē, janmōjanmanā baṁdhanathī, malē chē ēnē kharī ājhādī - hara kōī...