View Hymn (Bhajan)

Hymn No. 226 | Date: 16-Jul-19931993-07-16અન્યના દુઃખ જોઈ જીવનમાં, મારું તો દુઃખ ભૂલી ગઈhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=anyana-duhkha-joi-jivanamam-marum-to-duhkha-bhuli-gaiઅન્યના દુઃખ જોઈ જીવનમાં, મારું તો દુઃખ ભૂલી ગઈ

દુઃખીના દુઃખ જોઈ જીવનમાં, છું હું તો દુઃખ એ ભૂલી ગઈ

લાચારોની લાચારી જોઈ જીવનમાં મારી લાચારી

હું તો ભૂલી ગઈ …

મજબૂરોની મજબૂરી જોઈ જીવનમાં, મારી મજબૂરી તો

હું તો ભૂલી ગઈ,

જોઈ અન્યના દર્દ, મારી પીડાનો પોકાર તો હું ભૂલી ગઈ

ભાગ્યનો માર જોઈ અન્યનાતો, મારા ભાગ્યને ભૂલી ગઈ

જીવનમાં જોઈને અન્યના દુઃખદર્દને,

મારા દુઃખ દર્દ તો હું ભૂલી ગઈ

અન્યના દુઃખ જોઈ જીવનમાં, મારું તો દુઃખ ભૂલી ગઈ

View Original
Increase Font Decrease Font

અન્યના દુઃખ જોઈ જીવનમાં, મારું તો દુઃખ ભૂલી ગઈ

દુઃખીના દુઃખ જોઈ જીવનમાં, છું હું તો દુઃખ એ ભૂલી ગઈ

લાચારોની લાચારી જોઈ જીવનમાં મારી લાચારી

હું તો ભૂલી ગઈ …

મજબૂરોની મજબૂરી જોઈ જીવનમાં, મારી મજબૂરી તો

હું તો ભૂલી ગઈ,

જોઈ અન્યના દર્દ, મારી પીડાનો પોકાર તો હું ભૂલી ગઈ

ભાગ્યનો માર જોઈ અન્યનાતો, મારા ભાગ્યને ભૂલી ગઈ

જીવનમાં જોઈને અન્યના દુઃખદર્દને,

મારા દુઃખ દર્દ તો હું ભૂલી ગઈ

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

anyanā duḥkha jōī jīvanamāṁ, māruṁ tō duḥkha bhūlī gaī

duḥkhīnā duḥkha jōī jīvanamāṁ, chuṁ huṁ tō duḥkha ē bhūlī gaī

lācārōnī lācārī jōī jīvanamāṁ mārī lācārī

huṁ tō bhūlī gaī …

majabūrōnī majabūrī jōī jīvanamāṁ, mārī majabūrī tō

huṁ tō bhūlī gaī,

jōī anyanā darda, mārī pīḍānō pōkāra tō huṁ bhūlī gaī

bhāgyanō māra jōī anyanātō, mārā bhāgyanē bhūlī gaī

jīvanamāṁ jōīnē anyanā duḥkhadardanē,

mārā duḥkha darda tō huṁ bhūlī gaī