En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1176 | Date: 29-Jan-1995
1995-01-29
1995-01-29
અન્યના સુખનો કરીશ જ્યાં વિચાર, સુખ તને આપોઆપ મળી જશે
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=anyana-sukhano-karisha-jyam-vichara-sukha-tane-apoapa-mali-jashe
અન્યના સુખનો કરીશ જ્યાં વિચાર, સુખ તને આપોઆપ મળી જશે
અન્યને ખુશ રાખવાનો કરીશ જ્યાં વિચાર, ખુશ રહેતા આપોઆપ તું શીખી જાશે
શરૂઆત હશે સાચી જ્યાં તારી, મંજિલ આપોઆપ તને મળી રે જાશે
પ્રેમને વસાવીશ જ્યાં હૈયામાં તારા, વેર આપોઆપ નિકળી રે જાશે
નાસમજદારીના કરીશ જ્યાં બંધ દ્વાર, સમજદારી આપોઆપો આવી જાશે
પ્રભુને ભજવાની કરશે જ્યાં શરૂઆત, સદ્દગુણો આપોઆપ મળી રે જાશે
ભક્તિભાવમાં જ્યાં રહેશે, ત્યાં ત્યાગ આપોઆપ થાતો રે જાશે
ગુરુની કરીશ જ્યાં સેવા, મેવા પરમ સુખના, આપોઆપ મળી રે જાશે
જાણીશ જ્યાં ખુદને તું, ખુદાને આપોઆપ તું જાણી રે જાશે
સત્યનો કરીશ જ્યાં સ્વીકાર, અસત્ય ત્યાં આપોઆપ મટી જાશે
અન્યના સુખનો કરીશ જ્યાં વિચાર, સુખ તને આપોઆપ મળી જશે
Anyana sukhano karisha jyam vichara, sukha tane apoapa mali jashe
View Original
અન્યના સુખનો કરીશ જ્યાં વિચાર,
સુખ
તને આપોઆપ મળી જશે
અન્યને ખુશ રાખવાનો કરીશ જ્યાં વિચાર, ખુશ રહેતા આપોઆપ તું શીખી જાશે
શરૂઆત હશે સાચી જ્યાં તારી,
મંજિલ
આપોઆપ તને મળી રે જાશે
પ્રેમને વસાવીશ જ્યાં હૈયામાં તારા, વેર આપોઆપ નિકળી રે જાશે
નાસમજદારીના કરીશ જ્યાં બંધ દ્વાર, સમજદારી આપોઆપો આવી જાશે
પ્રભુને ભજવાની કરશે જ્યાં શરૂઆત, સદ્દગુણો આપોઆપ મળી રે જાશે
ભક્તિભાવમાં જ્યાં રહેશે, ત્યાં ત્યાગ આપોઆપ થાતો રે જાશે
ગુરુની કરીશ જ્યાં સેવા, મેવા પરમ સુખના, આપોઆપ મળી રે જાશે
જાણીશ જ્યાં ખુદને તું, ખુદાને આપોઆપ તું જાણી રે જાશે
સત્યનો કરીશ જ્યાં સ્વીકાર, અસત્ય ત્યાં આપોઆપ મટી જાશે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
anyanā sukhanō karīśa jyāṁ vicāra, sukha tanē āpōāpa malī jaśē
anyanē khuśa rākhavānō karīśa jyāṁ vicāra, khuśa rahētā āpōāpa tuṁ śīkhī jāśē
śarūāta haśē sācī jyāṁ tārī, maṁjila āpōāpa tanē malī rē jāśē
prēmanē vasāvīśa jyāṁ haiyāmāṁ tārā, vēra āpōāpa nikalī rē jāśē
nāsamajadārīnā karīśa jyāṁ baṁdha dvāra, samajadārī āpōāpō āvī jāśē
prabhunē bhajavānī karaśē jyāṁ śarūāta, saddaguṇō āpōāpa malī rē jāśē
bhaktibhāvamāṁ jyāṁ rahēśē, tyāṁ tyāga āpōāpa thātō rē jāśē
gurunī karīśa jyāṁ sēvā, mēvā parama sukhanā, āpōāpa malī rē jāśē
jāṇīśa jyāṁ khudanē tuṁ, khudānē āpōāpa tuṁ jāṇī rē jāśē
satyanō karīśa jyāṁ svīkāra, asatya tyāṁ āpōāpa maṭī jāśē
Previous Bhajan
જ્યાં દેહાસક્ત હું થાઊં છું, ત્યાં દર્દનો શિકાર બની જાઉં છું
Next Bhajan
છે જ્યાં રામ, ત્યાં ભી ના આરામ છે, નથી જ્યાં રામ, ત્યાં ભી ના આરામ છે
Previous Gujarati Bhajan
જ્યાં દેહાસક્ત હું થાઊં છું, ત્યાં દર્દનો શિકાર બની જાઉં છું
Next Gujarati Bhajan
છે જ્યાં રામ, ત્યાં ભી ના આરામ છે, નથી જ્યાં રામ, ત્યાં ભી ના આરામ છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up