View Hymn (Bhajan)

Sr No. 1219 | Date: 28-Mar-19951995-03-28અસુરોનો કરવા નાશ, નાથ, હવે તમે પધારો, પ્રભુ હવે તમે પધારોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=asurono-karava-nasha-natha-have-tame-padharo-prabhu-have-tame-padharoઅસુરોનો કરવા નાશ, નાથ, હવે તમે પધારો, પ્રભુ હવે તમે પધારો

વધતો ને વધતો રહ્યો છે એમનો રે ઘેરો, પ્રભુ તમે હવે પધારો

નથી તમારા સિવાય, મને બીજા કોઈ બચાવવાવાળો, તમે પધારો

નથી સહેવાતો હવે આ ત્રાસ, પ્રભુ તમે જલદી જલદી હવે પધારો

દિલના આંગણિયે આવો, જોઈ રહ્યો છુ હું તમારી વાટ, પ્રભુ તમે પધારો

મારી શાંતિ હણનારાનો કરવાને નાશ, પ્રભુ તમે જલદીથી પધારો

આપણા મિલન વચ્ચે આવતા અડચણને કરવા દૂર, જલદી તમે પધારો

ધમાલ મચી ગઈ છે દિલ ને મનમાં, મારા નાથ હવે જલદી પધારો

પ્રેમ રસના એ પ્યાલામાંથી એક બુંદ, તમે મને રે પાવો, જલદી પધારો

પ્રેમની તીવ્રતા વધારવા મારી, પ્રભુ તમે હવે પ્રેમજાળ બિછાવો

અસુરોનો કરવા નાશ, નાથ, હવે તમે પધારો, પ્રભુ હવે તમે પધારો
Asurono karava nasha, natha, have tame padharo, prabhu have tame padharo

View Original
Increase Font Decrease Font

અસુરોનો કરવા નાશ, નાથ, હવે તમે પધારો, પ્રભુ હવે તમે પધારો

વધતો ને વધતો રહ્યો છે એમનો રે ઘેરો, પ્રભુ તમે હવે પધારો

નથી તમારા સિવાય, મને બીજા કોઈ બચાવવાવાળો, તમે પધારો

નથી સહેવાતો હવે આ ત્રાસ, પ્રભુ તમે જલદી જલદી હવે પધારો

દિલના આંગણિયે આવો, જોઈ રહ્યો છુ હું તમારી વાટ, પ્રભુ તમે પધારો

મારી શાંતિ હણનારાનો કરવાને નાશ, પ્રભુ તમે જલદીથી પધારો

આપણા મિલન વચ્ચે આવતા અડચણને કરવા દૂર, જલદી તમે પધારો

ધમાલ મચી ગઈ છે દિલ ને મનમાં, મારા નાથ હવે જલદી પધારો

પ્રેમ રસના એ પ્યાલામાંથી એક બુંદ, તમે મને રે પાવો, જલદી પધારો

પ્રેમની તીવ્રતા વધારવા મારી, પ્રભુ તમે હવે પ્રેમજાળ બિછાવો

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

asurōnō karavā nāśa, nātha, havē tamē padhārō, prabhu havē tamē padhārō

vadhatō nē vadhatō rahyō chē ēmanō rē ghērō, prabhu tamē havē padhārō

nathī tamārā sivāya, manē bījā kōī bacāvavāvālō, tamē padhārō

nathī sahēvātō havē ā trāsa, prabhu tamē jaladī jaladī havē padhārō

dilanā āṁgaṇiyē āvō, jōī rahyō chu huṁ tamārī vāṭa, prabhu tamē padhārō

mārī śāṁti haṇanārānō karavānē nāśa, prabhu tamē jaladīthī padhārō

āpaṇā milana vaccē āvatā aḍacaṇanē karavā dūra, jaladī tamē padhārō

dhamāla macī gaī chē dila nē manamāṁ, mārā nātha havē jaladī padhārō

prēma rasanā ē pyālāmāṁthī ēka buṁda, tamē manē rē pāvō, jaladī padhārō

prēmanī tīvratā vadhāravā mārī, prabhu tamē havē prēmajāla bichāvō