En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1236 | Date: 24-Apr-1995
1995-04-24
1995-04-24
આવે છે ક્ષણમાં વિચાર, છે બધું ને બધું તો મારા ને મારા હાથમાં
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ave-chhe-kshanamam-vichara-chhe-badhunne-badhunne-badhum-to-marane-mara
આવે છે ક્ષણમાં વિચાર, છે બધું ને બધું તો મારા ને મારા હાથમાં
બીજી ક્ષણે આવે છે વિચાર, નથી કાંઈ તો મારા હાથમાં
બદલાતા વિચાર, બદલાઈ જાય છે મારા રે આચાર ને વ્યવહાર
મૂંઝાઈ જાઉં છું હું તો એમાં એવો, કે ના પૂછો તમે મને કેવો
જાગે છે દિલમાં મારા સેંકડો સવાલ, આપે કોણ એના જવાબ
હોય મારા હાથમાં અગર બધું, તો શું છે એ બધું, કોઈ કહે જરા
નથી અગર કાંઈ મારા હાથમાં, તો શું છે એ નથી, કોઈ કહે જરા
નથી ને છે ના ચક્કરમાં પડી ગયો છું હું તો રે એવો
ભૂલી ગયો છું એમાં પોતાને જોવો ને ઓળખવો રે, હું એમાં
કોઈ આપી દે એનો રે જવાબ, શું છે મારા હાથમાં ને શું નથી રે હાથમાં
આવે છે ક્ષણમાં વિચાર, છે બધું ને બધું તો મારા ને મારા હાથમાં
Ave chhe kshanamam vichara, chhe badhum ne badhum to mara ne mara hathamam
View Original
આવે છે ક્ષણમાં વિચાર, છે બધું ને બધું તો મારા ને મારા હાથમાં
બીજી ક્ષણે આવે છે વિચાર, નથી કાંઈ તો મારા હાથમાં
બદલાતા વિચાર, બદલાઈ જાય છે મારા રે આચાર ને વ્યવહાર
મૂંઝાઈ જાઉં છું હું તો એમાં એવો, કે ના પૂછો તમે મને કેવો
જાગે છે દિલમાં મારા સેંકડો સવાલ, આપે કોણ એના જવાબ
હોય મારા હાથમાં અગર બધું, તો શું છે એ બધું, કોઈ કહે જરા
નથી અગર કાંઈ મારા હાથમાં, તો શું છે એ નથી, કોઈ કહે જરા
નથી ને છે ના ચક્કરમાં પડી ગયો છું હું તો રે એવો
ભૂલી ગયો છું એમાં પોતાને જોવો ને ઓળખવો રે, હું એમાં
કોઈ આપી દે એનો રે જવાબ, શું છે મારા હાથમાં ને શું નથી રે હાથમાં
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
āvē chē kṣaṇamāṁ vicāra, chē badhuṁ nē badhuṁ tō mārā nē mārā hāthamāṁ
bījī kṣaṇē āvē chē vicāra, nathī kāṁī tō mārā hāthamāṁ
badalātā vicāra, badalāī jāya chē mārā rē ācāra nē vyavahāra
mūṁjhāī jāuṁ chuṁ huṁ tō ēmāṁ ēvō, kē nā pūchō tamē manē kēvō
jāgē chē dilamāṁ mārā sēṁkaḍō savāla, āpē kōṇa ēnā javāba
hōya mārā hāthamāṁ agara badhuṁ, tō śuṁ chē ē badhuṁ, kōī kahē jarā
nathī agara kāṁī mārā hāthamāṁ, tō śuṁ chē ē nathī, kōī kahē jarā
nathī nē chē nā cakkaramāṁ paḍī gayō chuṁ huṁ tō rē ēvō
bhūlī gayō chuṁ ēmāṁ pōtānē jōvō nē ōlakhavō rē, huṁ ēmāṁ
kōī āpī dē ēnō rē javāba, śuṁ chē mārā hāthamāṁ nē śuṁ nathī rē hāthamāṁ
Previous Bhajan
ઇચ્છાઓના વનમાં અટવાઈ ગયો છું, ઇચ્છાઓથી અથડાઈ રહ્યો છું
Next Bhajan
ना जाने क्यों श्याम न आए, ना जाने क्यों श्याम ना आए
Previous Gujarati Bhajan
ઇચ્છાઓના વનમાં અટવાઈ ગયો છું, ઇચ્છાઓથી અથડાઈ રહ્યો છું
Next Gujarati Bhajan
તું ચાહે કે ના ચાહે, તું માને કે ના માને, ફરક એથી કાંઈ ના પડાવાનો છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up