En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1198 | Date: 27-Feb-1995
1995-02-27
1995-02-27
ભરી દે, ભરી દે, પ્રભુ તું ભરી દે (2)
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhari-de-bhari-de-prabhu-tum-bhari-de
ભરી દે, ભરી દે, પ્રભુ તું ભરી દે (2)
ના જોવા હોય આંસુ મારી આંખમાં, તો મારી આંખમાં મુસ્કુરાહટ તું ભરી દે
ના જોવો હોય ઉદાસીન ચહેરો મારો, તો ચહેરા પર ઉત્સાહ તું સજાવી દે
કરી શકે છે પ્રભુ તું તો બધું, તો પછી આટલુ તું કરી દે
દુઃખી ના થવું હોય તને પ્રભુ, જોઈને આવી દશા મારી
થાવુ હોય સુખી તને પ્રભુ, તો તું મને તારી પાસે બોલાવી લે
સમાવીને મુજને તુજમાં, તું મને મારા દિલને સુખથી ભરી દે
શ્વાસેશ્વાસમાં પ્રભુ, તારા નામનો ગુંજે રણકાર, એવું તું કાંઈ દઈ દે
આપી આશીર્વાદ તારા દિલમાંથી, બધા વાદ-વિવાદ મિટાવી દે
ભરી દે, ભરી દે, પ્રભુ તું ભરી દે (2)
Bhari de, bhari de, prabhu tum bhari de (2)
View Original
ભરી દે, ભરી દે, પ્રભુ તું ભરી દે (2)
ના જોવા હોય આંસુ મારી આંખમાં, તો મારી આંખમાં મુસ્કુરાહટ તું ભરી દે
ના જોવો હોય ઉદાસીન ચહેરો મારો, તો ચહેરા પર ઉત્સાહ તું સજાવી દે
કરી શકે છે પ્રભુ તું તો બધું, તો પછી આટલુ તું કરી દે
દુઃખી ના થવું હોય તને પ્રભુ, જોઈને આવી દશા મારી
થાવુ હોય સુખી તને પ્રભુ, તો તું મને તારી પાસે બોલાવી લે
સમાવીને મુજને તુજમાં, તું મને મારા દિલને સુખથી ભરી દે
શ્વાસેશ્વાસમાં પ્રભુ, તારા નામનો ગુંજે રણકાર, એવું તું કાંઈ દઈ દે
આપી આશીર્વાદ તારા દિલમાંથી, બધા વાદ-વિવાદ મિટાવી દે
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
bharī dē, bharī dē, prabhu tuṁ bharī dē (2)
nā jōvā hōya āṁsu mārī āṁkhamāṁ, tō mārī āṁkhamāṁ muskurāhaṭa tuṁ bharī dē
nā jōvō hōya udāsīna cahērō mārō, tō cahērā para utsāha tuṁ sajāvī dē
karī śakē chē prabhu tuṁ tō badhuṁ, tō pachī āṭalu tuṁ karī dē
duḥkhī nā thavuṁ hōya tanē prabhu, jōīnē āvī daśā mārī
thāvu hōya sukhī tanē prabhu, tō tuṁ manē tārī pāsē bōlāvī lē
samāvīnē mujanē tujamāṁ, tuṁ manē mārā dilanē sukhathī bharī dē
śvāsēśvāsamāṁ prabhu, tārā nāmanō guṁjē raṇakāra, ēvuṁ tuṁ kāṁī daī dē
āpī āśīrvāda tārā dilamāṁthī, badhā vāda-vivāda miṭāvī dē
Previous Bhajan
ना तू दीवाना है, ना मैं दीवाना हूँ, दुनिया ही दीवानी है
Next Bhajan
જીવનમાં હોય કોઈ મીઠામાં મીઠો વાદ, તો એ છે આશીર્વાદ
Previous Gujarati Bhajan
શા કામની, શા કામની, શા કામની, ભઈ એ શા કામની
Next Gujarati Bhajan
જીવનમાં હોય કોઈ મીઠામાં મીઠો વાદ, તો એ છે આશીર્વાદ
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up