MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
MY DIVINE LOVE - Sant Sri Alpa Ma Bhajans
View Hymn (Bhajan)

Hymn No. 1945 | Date: 12-Jan-19971997-01-12ચાહું છું મુક્તિ પણ બંધનનો ના બંધન હજી છૂટતાં નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chahum-chhum-mukti-pana-bandhanano-na-bandhana-haji-chhutatam-nathiચાહું છું મુક્તિ પણ બંધનનો ના બંધન હજી છૂટતાં નથી

ચાહું છું પ્યારથી રહેવા, પણ વેર સંગ સંબંધ તૂટતાં નથી

વધતાં ને વધતાં રહે છે ઘટતાં નથી, હૈયેથી વેરઝેર ઘટતાં નથી

ના જાણે ક્યાંથી આવે છે મારામાં, પણ મારાથી દૂર એ રહેતાં નથી

બોલાવી લઉં છું હું એમને પાસ, મારા નોતરા વગર એ આવતાં નથી

કરું છું કોશિશ ઘણી ખુદને સંભાળવાની, પણ કદમ હજી સ્થિર થયાં નથી

વાતોમાં આવે છે જે જ્ઞાન, એ વર્તન સુધી પ્રવેશી શકતું નથી

અભેદને ભેદવું છે, પણ હૈયે ભેદભાવ જગાવ્યા વિના રહેતો નથી

કરવું છે ને પામવું છે જે જીવનમાં, એનાથી વિરુધ્દ ચાલ્યા વિના રહેતો નથી

કરું શું આવી હાલતમાં મારી, કે ખુદને લાચારી સિવાય બીજું કાંઈ આપી શકતું નથી

ચાહું છું મુક્તિ પણ બંધનનો ના બંધન હજી છૂટતાં નથી
View Original
Increase Font Decrease Font
 
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

cāhuṁ chuṁ mukti paṇa baṁdhananō nā baṁdhana hajī chūṭatāṁ nathī

cāhuṁ chuṁ pyārathī rahēvā, paṇa vēra saṁga saṁbaṁdha tūṭatāṁ nathī

vadhatāṁ nē vadhatāṁ rahē chē ghaṭatāṁ nathī, haiyēthī vērajhēra ghaṭatāṁ nathī

nā jāṇē kyāṁthī āvē chē mārāmāṁ, paṇa mārāthī dūra ē rahētāṁ nathī

bōlāvī lauṁ chuṁ huṁ ēmanē pāsa, mārā nōtarā vagara ē āvatāṁ nathī

karuṁ chuṁ kōśiśa ghaṇī khudanē saṁbhālavānī, paṇa kadama hajī sthira thayāṁ nathī

vātōmāṁ āvē chē jē jñāna, ē vartana sudhī pravēśī śakatuṁ nathī

abhēdanē bhēdavuṁ chē, paṇa haiyē bhēdabhāva jagāvyā vinā rahētō nathī

karavuṁ chē nē pāmavuṁ chē jē jīvanamāṁ, ēnāthī virudhda cālyā vinā rahētō nathī

karuṁ śuṁ āvī hālatamāṁ mārī, kē khudanē lācārī sivāya bījuṁ kāṁī āpī śakatuṁ nathī