En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1209 | Date: 22-Mar-1995
1995-03-22
1995-03-22
છે સર્વ શક્તિમાન, તોય લાચાર ને લાચાર કેમ રહ્યો છે માનવી?
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-sarva-shaktimana-toya-lachara-ne-lachara-kema-rahyo-chhe-manavi
છે સર્વ શક્તિમાન, તોય લાચાર ને લાચાર કેમ રહ્યો છે માનવી?
આપી શકે બધું બધાને, છે શક્તિથી ભરપૂર, તોય માંગતો રહ્યો છે માનવી
જીતી શકે હર જંગને, તોય હારતો ને હારતો રહ્યો છે માનવી
મસ્તક ઉઠાવવાને બદલે, મસ્તક ઝુકાવી, જીવી રહ્યો છે માનવી
અન્યને સુખ આપવાને બદલે, ખુદ સુખ ભોગવવા પાછળ પાગલ છે માનવી
કરવું છે કાંઈક, તોય વિપરીત ને વિપરીત કરતો રહ્યો છે માનવી
માન-અપમાન ભૂલવાને બદલે, એમાં ફસાતો રહ્યો છે માનવી
પડછાયાને પકડવામાં, સમય વિતાવી રહ્યો છે માનવી
છે સર્વ શક્તિમાન, તોય લાચાર ને લાચાર કેમ રહ્યો છે માનવી?
Chhe sarva shaktimana, toya lachara ne lachara kema rahyo chhe manavi?
View Original
છે સર્વ શક્તિમાન, તોય લાચાર ને લાચાર કેમ રહ્યો છે માનવી?
આપી શકે બધું બધાને, છે શક્તિથી ભરપૂર, તોય માંગતો રહ્યો છે માનવી
જીતી શકે હર જંગને, તોય હારતો ને હારતો રહ્યો છે માનવી
મસ્તક ઉઠાવવાને બદલે, મસ્તક ઝુકાવી, જીવી રહ્યો છે માનવી
અન્યને
સુખ
આપવાને બદલે, ખુદ
સુખ
ભોગવવા પાછળ પાગલ છે માનવી
કરવું છે કાંઈક, તોય વિપરીત ને વિપરીત કરતો રહ્યો છે માનવી
માન-અપમાન ભૂલવાને બદલે, એમાં ફસાતો રહ્યો છે માનવી
પડછાયાને પકડવામાં, સમય વિતાવી રહ્યો છે માનવી
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
chē sarva śaktimāna, tōya lācāra nē lācāra kēma rahyō chē mānavī?
āpī śakē badhuṁ badhānē, chē śaktithī bharapūra, tōya māṁgatō rahyō chē mānavī
jītī śakē hara jaṁganē, tōya hāratō nē hāratō rahyō chē mānavī
mastaka uṭhāvavānē badalē, mastaka jhukāvī, jīvī rahyō chē mānavī
anyanē sukha āpavānē badalē, khuda sukha bhōgavavā pāchala pāgala chē mānavī
karavuṁ chē kāṁīka, tōya viparīta nē viparīta karatō rahyō chē mānavī
māna-apamāna bhūlavānē badalē, ēmāṁ phasātō rahyō chē mānavī
paḍachāyānē pakaḍavāmāṁ, samaya vitāvī rahyō chē mānavī
Previous Bhajan
દિલ પાસે સહુ કોઈ મજબૂર બની જાય છે
Next Bhajan
તારી અદા અપાર છે, ઝૂમી રહ્યો એમાં સંસાર છે
Previous Gujarati Bhajan
દિલ પાસે સહુ કોઈ મજબૂર બની જાય છે
Next Gujarati Bhajan
તારી અદા અપાર છે, ઝૂમી રહ્યો એમાં સંસાર છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up