En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 2129 | Date: 26-May-1997
1997-05-26
1997-05-26
છું તારી પાસમાં, તોય તને શોધી રહ્યો છું હું
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhum-tari-pasamam-toya-tane-shodhi-rahyo-chhum-hum
છું તારી પાસમાં, તોય તને શોધી રહ્યો છું હું
પોતાનું અસ્તિત્વ, તારી આંખોમાં શોધી રહ્યો છું હું
આમ તો અજાણ નથી તારાથી તોય, રહેચાન સાચી તને પૂછી રહ્યો છું
દિલ ચાહે છે તને તો પામવા, પ્રયત્ન ઘણા કરી રહ્યો છું
હતો ના તું મારી નાદાનીયત પર, કે સમજદારી ને હજી શોધી રહ્યો છું
આમ તો ભેદ નથી તારી મારી વચ્ચે, તોય અભેદતાને ઝંખી રહ્યો છું
આપતો ના દોષ તું મારી નજરોને, કે નજર સાચી તારી પાસે માંગી રહ્યો છું
જાણ છે મંજિલની પૂર્ણપણે, તોય રાહ ને રસ્તો મંજિલનો પૂછી રહ્યો છું
છવાઈ રહ્યો છે નશો તારા પ્રેમનો, ધીરે ધીરે મારા પર તોય તારો નશો ચાહી રહ્યો છું
બન્યો છું તારો દીવાનો હું, થોડી થોડી તારી દીવાનગીને નીરખી રહ્યો છું
છું તારી પાસમાં, તોય તને શોધી રહ્યો છું હું
Chhum tari pasamam, toya tane shodhi rahyo chhum hum
View Original
છું તારી પાસમાં, તોય તને શોધી રહ્યો છું હું
પોતાનું અસ્તિત્વ, તારી આંખોમાં શોધી રહ્યો છું હું
આમ તો અજાણ નથી તારાથી તોય, રહેચાન સાચી તને પૂછી રહ્યો છું
દિલ ચાહે છે તને તો પામવા, પ્રયત્ન ઘણા કરી રહ્યો છું
હતો ના તું મારી નાદાનીયત પર, કે સમજદારી ને હજી શોધી રહ્યો છું
આમ તો ભેદ નથી તારી મારી વચ્ચે, તોય અભેદતાને ઝંખી રહ્યો છું
આપતો ના દોષ તું મારી નજરોને, કે નજર સાચી તારી પાસે માંગી રહ્યો છું
જાણ છે મંજિલની પૂર્ણપણે, તોય રાહ ને રસ્તો મંજિલનો પૂછી રહ્યો છું
છવાઈ રહ્યો છે નશો તારા પ્રેમનો, ધીરે ધીરે મારા પર તોય તારો નશો ચાહી રહ્યો છું
બન્યો છું તારો દીવાનો હું, થોડી થોડી તારી દીવાનગીને નીરખી રહ્યો છું
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
chuṁ tārī pāsamāṁ, tōya tanē śōdhī rahyō chuṁ huṁ
pōtānuṁ astitva, tārī āṁkhōmāṁ śōdhī rahyō chuṁ huṁ
āma tō ajāṇa nathī tārāthī tōya, rahēcāna sācī tanē pūchī rahyō chuṁ
dila cāhē chē tanē tō pāmavā, prayatna ghaṇā karī rahyō chuṁ
hatō nā tuṁ mārī nādānīyata para, kē samajadārī nē hajī śōdhī rahyō chuṁ
āma tō bhēda nathī tārī mārī vaccē, tōya abhēdatānē jhaṁkhī rahyō chuṁ
āpatō nā dōṣa tuṁ mārī najarōnē, kē najara sācī tārī pāsē māṁgī rahyō chuṁ
jāṇa chē maṁjilanī pūrṇapaṇē, tōya rāha nē rastō maṁjilanō pūchī rahyō chuṁ
chavāī rahyō chē naśō tārā prēmanō, dhīrē dhīrē mārā para tōya tārō naśō cāhī rahyō chuṁ
banyō chuṁ tārō dīvānō huṁ, thōḍī thōḍī tārī dīvānagīnē nīrakhī rahyō chuṁ
Previous Bhajan
बेकाबू काबू पाते है, यही तो प्रभु तेरा जादू है।
Next Bhajan
જે કાંઈ કરે છે એ પ્રભુ જ કરે છે, જ્યાં સુધી આ વાત દિલમાં વસતી નથી
Previous Gujarati Bhajan
બોલી દે બોલી દે, પ્રભુ સામે તું બધું બોલી દે ખોલી દે, ખોલી દે તારા રાઝ બધા તું ખોલી દે
Next Gujarati Bhajan
જે કાંઈ કરે છે એ પ્રભુ જ કરે છે, જ્યાં સુધી આ વાત દિલમાં વસતી નથી
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up