View Hymn (Bhajan)

Sr No. 269 | Date: 18-Jul-19931993-07-18જીવવું હતું જેમ જીવન, જીવન તો એમ ના જીવાયુંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=jivavum-hatum-jema-jivana-jivana-to-ema-na-jivayumજીવવું હતું જેમ જીવન, જીવન તો એમ ના જીવાયું

કરવું હતું જીવનમાં જે, ના એ તો થયું, જીવવું હતું ...

જીવન તો આંખુ, ન કરવાના વિચારમાં વહી ગયું

વિચાર ને વિચારમાં કરવાનું કાર્ય ના થઈ શક્યું, જીવવું હતું ...

જાણે અજાણે ના કરવાનું કર્યું, પણ કરવું હતું ...

હિંમતથી જીવવું હતું, પણ ડરથી જ જીવ્યા

કરી ખોટા હિંમતના દાવા જીવનમાં, ડરતા ને ડરતા રહ્યા

સામનો કરવો હતો પહાડ જેમ તુફાનનો

તો આંધી આવતા ઝૂકી અમે તો ગયા, જીવવું હતું ...

પ્રેમના પંખી બનીને ઊડવું હતું હવામાં અમને

વેરના પાંજરાથી મુક્ત ના થઈ શક્યા, જીવવું હતું ...

જીવવું હતું જેમ જીવન, જીવન તો એમ ના જીવાયું
Jivavum hatum jema jivana, jivana to ema na jivayum

View Original
Increase Font Decrease Font

જીવવું હતું જેમ જીવન, જીવન તો એમ ના જીવાયું

કરવું હતું જીવનમાં જે, ના એ તો થયું, જીવવું હતું ...

જીવન તો આંખુ, ન કરવાના વિચારમાં વહી ગયું

વિચાર ને વિચારમાં કરવાનું કાર્ય ના થઈ શક્યું, જીવવું હતું ...

જાણે અજાણે ના કરવાનું કર્યું, પણ કરવું હતું ...

હિંમતથી જીવવું હતું, પણ ડરથી જ જીવ્યા

કરી ખોટા હિંમતના દાવા જીવનમાં, ડરતા ને ડરતા રહ્યા

સામનો કરવો હતો પહાડ જેમ તુફાનનો

તો આંધી આવતા ઝૂકી અમે તો ગયા, જીવવું હતું ...

પ્રેમના પંખી બનીને ઊડવું હતું હવામાં અમને

વેરના પાંજરાથી મુક્ત ના થઈ શક્યા, જીવવું હતું ...

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

jīvavuṁ hatuṁ jēma jīvana, jīvana tō ēma nā jīvāyuṁ

karavuṁ hatuṁ jīvanamāṁ jē, nā ē tō thayuṁ, jīvavuṁ hatuṁ ...

jīvana tō āṁkhu, na karavānā vicāramāṁ vahī gayuṁ

vicāra nē vicāramāṁ karavānuṁ kārya nā thaī śakyuṁ, jīvavuṁ hatuṁ ...

jāṇē ajāṇē nā karavānuṁ karyuṁ, paṇa karavuṁ hatuṁ ...

hiṁmatathī jīvavuṁ hatuṁ, paṇa ḍarathī ja jīvyā

karī khōṭā hiṁmatanā dāvā jīvanamāṁ, ḍaratā nē ḍaratā rahyā

sāmanō karavō hatō pahāḍa jēma tuphānanō

tō āṁdhī āvatā jhūkī amē tō gayā, jīvavuṁ hatuṁ ...

prēmanā paṁkhī banīnē ūḍavuṁ hatuṁ havāmāṁ amanē

vēranā pāṁjarāthī mukta nā thaī śakyā, jīvavuṁ hatuṁ ...