Home » All Hymns » કરે છે પ્યાર પ્રભુ તું જેને, એને તું આંચ આવવા દેતો નથી
  1. Home
  2. All Hymns
  3. કરે છે પ્યાર પ્રભુ તું જેને, એને તું આંચ આવવા દેતો નથી
Hymn No. 1892 | Date: 02-Dec-19961996-12-02કરે છે પ્યાર પ્રભુ તું જેને, એને તું આંચ આવવા દેતો નથીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kare-chhe-pyara-prabhu-tum-jene-ene-tum-ancha-avava-deto-nathiકરે છે પ્યાર પ્રભુ તું જેને, એને તું આંચ આવવા દેતો નથી
સહે છે એના કાજે બધું તું, એમાં કચાશ તું રાખતો નથી
વસાવ્યા જેણે પ્રભુ તને પોતાના દિલમાં, એનાથી દૂર તું રહેતો નથી
સહે છે એનાં તું બધાં રે અપમાન, એને અપમાનિત થવા દેતો નથી
લઈ લે છે એનાં દુઃખદર્દ બધાં એવી રીતે, એને દુઃખી થવા દેતો નથી
એના દિલની ખરી ચાહતને પ્રભુ, તું પૂરી કર્યા વિના રહેતો નથી
જોઈને એને અશાંત પ્રભુ, તું બી શાંતિથી રહી શકતો નથી
તારા પ્યારમાં ડૂબ્યા જે પ્રભુ, એને કિનારાથી વંચિત તું રાખતો નથી
રાખે છે પૂરી સંભાળ તું એની, એને કોઈ કમી મહેસૂસ થવા તું દેતો નથી
કરે છે પ્યાર જેને પ્રભુ તું એને તું, તારા જેવો બનાવ્યા વિના રહેતો નથી
Text Size
કરે છે પ્યાર પ્રભુ તું જેને, એને તું આંચ આવવા દેતો નથી

Lyrics in English
karē chē pyāra prabhu tuṁ jēnē, ēnē tuṁ āṁca āvavā dētō nathī
sahē chē ēnā kājē badhuṁ tuṁ, ēmāṁ kacāśa tuṁ rākhatō nathī
vasāvyā jēṇē prabhu tanē pōtānā dilamāṁ, ēnāthī dūra tuṁ rahētō nathī
sahē chē ēnāṁ tuṁ badhāṁ rē apamāna, ēnē apamānita thavā dētō nathī
laī lē chē ēnāṁ duḥkhadarda badhāṁ ēvī rītē, ēnē duḥkhī thavā dētō nathī
ēnā dilanī kharī cāhatanē prabhu, tuṁ pūrī karyā vinā rahētō nathī
jōīnē ēnē aśāṁta prabhu, tuṁ bī śāṁtithī rahī śakatō nathī
tārā pyāramāṁ ḍūbyā jē prabhu, ēnē kinārāthī vaṁcita tuṁ rākhatō nathī
rākhē chē pūrī saṁbhāla tuṁ ēnī, ēnē kōī kamī mahēsūsa thavā tuṁ dētō nathī
karē chē pyāra jēnē prabhu tuṁ ēnē tuṁ, tārā jēvō banāvyā vinā rahētō nathī

Explanation in English
The ones whom you love Oh God, you do not let a scratch come on them.

You suffer on behalf of them, you do not keep any imperfection in that.

The ones who have established you in their hearts Oh God, you do not keep away from them.

You bear all the insults on behalf of them, you do not let your devotees get insulted.

You take away their suffering and pain in such a way that you do not let them be in grief.

You fulfil their true desire of the heart, you do not keep them empty Oh God.

If you find them to be unhappy, you also cannot remain in peace Oh God.

The ones who have immersed themselves in your love, you do not keep them away from reaching the shore.

You take complete care of them, you do not let them feel deprived of anything.

The ones whom you love Oh God, you do not rest till you make them like you.