View Hymn (Bhajan)

Hymn No. 41 | Date: 27-Aug-19921992-08-27કર્મ બાંધતા તો વિચાર ન કર્યોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karma-bandhata-to-vichara-na-karyoકર્મ બાંધતા તો વિચાર ન કર્યો,

મોહમાયાની મસ્તીમાં ડૂબતો ને ડૂબતો,

હસતો-હસતો ક્રૂર બંધન તો બાંધતો ગયો,

વગર વિચારે આચરણ તો હું કરતો ગયો,

કડવા કે મીઠા ફળ જોયા વગર હું તો ચાખતો ગયો,

ન કર્યો વિચાર ક્યારેય આ બાંધેલી ગાંઠનો,

છોડવી તો મારે જ પડશે, આવ્યો છોડવાનો વખત

ત્યારે હું રડતો ને રડતો રહ્યો

કર્મ બાંધતા તો વિચાર ન કર્યો

View Original
Increase Font Decrease Font

 
કર્મ બાંધતા તો વિચાર ન કર્યો,

મોહમાયાની મસ્તીમાં ડૂબતો ને ડૂબતો,

હસતો-હસતો ક્રૂર બંધન તો બાંધતો ગયો,

વગર વિચારે આચરણ તો હું કરતો ગયો,

કડવા કે મીઠા ફળ જોયા વગર હું તો ચાખતો ગયો,

ન કર્યો વિચાર ક્યારેય આ બાંધેલી ગાંઠનો,

છોડવી તો મારે જ પડશે, આવ્યો છોડવાનો વખત

ત્યારે હું રડતો ને રડતો રહ્યો



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


karma bāṁdhatā tō vicāra na karyō,

mōhamāyānī mastīmāṁ ḍūbatō nē ḍūbatō,

hasatō-hasatō krūra baṁdhana tō bāṁdhatō gayō,

vagara vicārē ācaraṇa tō huṁ karatō gayō,

kaḍavā kē mīṭhā phala jōyā vagara huṁ tō cākhatō gayō,

na karyō vicāra kyārēya ā bāṁdhēlī gāṁṭhanō,

chōḍavī tō mārē ja paḍaśē, āvyō chōḍavānō vakhata

tyārē huṁ raḍatō nē raḍatō rahyō
Explanation in English Increase Font Decrease Font

While doing an action (karma), did not think about it.

Drowning in the mischief of attachments and illusions, I laughing kept on binding cruel bondages.

Without thinking, I kept on doing various behaviours.

Without knowing, bitter and sweet fruits I kept on tasting.

I never thought about the knots that I had tied.

I only will have to untie them.

At the time of releasing these knots, I kept on crying and weeping.