View Hymn (Bhajan)

Hymn No. 1656 | Date: 06-Aug-19961996-08-06ક્ષણભરની યાદ બી તારી પ્રભુ, મને કેટલી ક્ષણો સુધી ઝુમાવી રે જાયhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kshanabharani-yada-bi-tari-prabhu-mane-ketali-kshano-sudhi-jumavi-re-jayaક્ષણભરની યાદ બી તારી પ્રભુ, મને કેટલી ક્ષણો સુધી ઝુમાવી રે જાય

કરે છે જે સતત યાદ પ્રભુ તને, એના આનંદનો અંદાજો ના લગાડાય

જાગે ક્ષણભર વિશ્વાસ જ્યાં તારા પર પ્રભુ, ત્યાં કેટલાં કાર્ય મારાં પાર પડી જાય

રહે છે પ્રભુ જે તારા સતત વિશ્વાસમાં, એના આનંદનો અંદાજો ના લગાડાય

એકક્ષણની સ્થિરતા જાગે જયાં તારામાં, ત્યાં અનેક ક્ષણની સ્થિરતા આપી જાય

રહે છે જે સતત સ્થિર તારામાં પ્રભુ એમની અડગતાના અંદાજો ના લગાડાય

પળભર બી કરે જો કોઈ પ્યાર તને, તારા પ્યારનો વરસાદ એના પર વર્ષી જાય

ચાહે છે ને કરે છે સતત પ્રેમ તને જે પ્રભુ,એમના પ્રેમની કલ્પના બી ના થાય

ક્ષણભરનો તારો સાથ પ્રભુ, જન્મોજન્મના બંધનને કાપતો રે જાય

મળે જેને શરણું તારું પ્રભુ, એને મુક્તિ તો આપોઆપ મળી રે જાય

ક્ષણભરની યાદ બી તારી પ્રભુ, મને કેટલી ક્ષણો સુધી ઝુમાવી રે જાય

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kṣaṇabharanī yāda bī tārī prabhu, manē kēṭalī kṣaṇō sudhī jhumāvī rē jāya

karē chē jē satata yāda prabhu tanē, ēnā ānaṁdanō aṁdājō nā lagāḍāya

jāgē kṣaṇabhara viśvāsa jyāṁ tārā para prabhu, tyāṁ kēṭalāṁ kārya mārāṁ pāra paḍī jāya

rahē chē prabhu jē tārā satata viśvāsamāṁ, ēnā ānaṁdanō aṁdājō nā lagāḍāya

ēkakṣaṇanī sthiratā jāgē jayāṁ tārāmāṁ, tyāṁ anēka kṣaṇanī sthiratā āpī jāya

rahē chē jē satata sthira tārāmāṁ prabhu ēmanī aḍagatānā aṁdājō nā lagāḍāya

palabhara bī karē jō kōī pyāra tanē, tārā pyāranō varasāda ēnā para varṣī jāya

cāhē chē nē karē chē satata prēma tanē jē prabhu,ēmanā prēmanī kalpanā bī nā thāya

kṣaṇabharanō tārō sātha prabhu, janmōjanmanā baṁdhananē kāpatō rē jāya

malē jēnē śaraṇuṁ tāruṁ prabhu, ēnē mukti tō āpōāpa malī rē jāya
Explanation in English Increase Font Decrease Font

Even a single moment remembrance of yours Oh God makes me intoxicated for so many moments.

Whoever remembers you all the time Oh God, we cannot estimate the joy of that one.

When faith arises even for a moment for you Oh God, then so many of my efforts bear fruits.

Whoever keeps full faith on you Oh God, we cannot estimate the joy of that one.

When we are steady for even a single moment in you Oh God, that gives stability for so many moments.

Whoever remains stable in you all the time, we cannot estimate the determination of that one.

Even if someone loves you for a moment Oh God, you shower love on that one.

The one who loves you all the time Oh God, we cannot even imagine the love that they have for you.

Even a moment of your companionship Oh God can break the bondages of so many lifetimes.

The one who gets your protection Oh God, they get liberated automatically.