View Hymn (Bhajan)

Sr No. 1260 | Date: 16-May-19951995-05-16મદમસ્તીમાં રહ્યો જ્યાં તું ચકચૂર રે, રહ્યા પ્રભુ ત્યાં તારાથી દૂર રેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=madamastimam-rahyo-jyam-tum-chakachura-chhe-rahya-prabhu-tyam-tarathiમદમસ્તીમાં રહ્યો જ્યાં તું ચકચૂર રે, રહ્યા પ્રભુ ત્યાં તારાથી દૂર રે

હૈયે ભર્યો અહંકાર તારા જ્યાં ભરપૂર છે, રહ્યા પ્રભુ ત્યાં તારાથી દૂર રે

વેરઝેરના ભર્યા તે ભંડાર છે, રહ્યા પ્રભુ ત્યાં તારાથી દૂર રે

વર્ષી રહી આંખેથી જ્યાં ઈર્ષાની આગ છે, પ્રભુ ત્યાં તારાથી દૂર છે

અહંકાર ને અહં આગળ જે બન્યા મજબૂર રે, રહ્યા પ્રભુ ત્યાં તારાથી દૂર રે

હૈયામાં રહેલો અહંકાર પ્રભુને ના મંજૂર છે, એથી રહ્યા પ્રભુ દૂર રે

બંધ કર્યો જ્યાં પ્રેમ ને નમ્રતાનો વ્યવહાર રે, રહ્યા પ્રભુ ત્યાં તારાથી દૂર રે

પ્યાર વિના કોઈ ના આવે પાસે, આ તો એક દસ્તૂર છે, રહ્યા પ્રભુ તારાથી દૂર રે

નથી રહેવા માંગતા પ્રભુ તારાથી દૂર રે, એ તો સદા તારી પાસ છે

તે ને તે રાખ્યા સદા પ્રભુને દૂર ને દૂર રે, પ્રભુ તો રહ્યા સદા સાથે ને પાસે રે

મદમસ્તીમાં રહ્યો જ્યાં તું ચકચૂર રે, રહ્યા પ્રભુ ત્યાં તારાથી દૂર રે
Madamastimam rahyo jyam tum chakachura re, rahya prabhu tyam tarathi dura re

View Original
Increase Font Decrease Font

મદમસ્તીમાં રહ્યો જ્યાં તું ચકચૂર રે, રહ્યા પ્રભુ ત્યાં તારાથી દૂર રે

હૈયે ભર્યો અહંકાર તારા જ્યાં ભરપૂર છે, રહ્યા પ્રભુ ત્યાં તારાથી દૂર રે

વેરઝેરના ભર્યા તે ભંડાર છે, રહ્યા પ્રભુ ત્યાં તારાથી દૂર રે

વર્ષી રહી આંખેથી જ્યાં ઈર્ષાની આગ છે, પ્રભુ ત્યાં તારાથી દૂર છે

અહંકાર ને અહં આગળ જે બન્યા મજબૂર રે, રહ્યા પ્રભુ ત્યાં તારાથી દૂર રે

હૈયામાં રહેલો અહંકાર પ્રભુને ના મંજૂર છે, એથી રહ્યા પ્રભુ દૂર રે

બંધ કર્યો જ્યાં પ્રેમ ને નમ્રતાનો વ્યવહાર રે, રહ્યા પ્રભુ ત્યાં તારાથી દૂર રે

પ્યાર વિના કોઈ ના આવે પાસે, આ તો એક દસ્તૂર છે, રહ્યા પ્રભુ તારાથી દૂર રે

નથી રહેવા માંગતા પ્રભુ તારાથી દૂર રે, એ તો સદા તારી પાસ છે

તે ને તે રાખ્યા સદા પ્રભુને દૂર ને દૂર રે, પ્રભુ તો રહ્યા સદા સાથે ને પાસે રે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

madamastīmāṁ rahyō jyāṁ tuṁ cakacūra rē, rahyā prabhu tyāṁ tārāthī dūra rē

haiyē bharyō ahaṁkāra tārā jyāṁ bharapūra chē, rahyā prabhu tyāṁ tārāthī dūra rē

vērajhēranā bharyā tē bhaṁḍāra chē, rahyā prabhu tyāṁ tārāthī dūra rē

varṣī rahī āṁkhēthī jyāṁ īrṣānī āga chē, prabhu tyāṁ tārāthī dūra chē

ahaṁkāra nē ahaṁ āgala jē banyā majabūra rē, rahyā prabhu tyāṁ tārāthī dūra rē

haiyāmāṁ rahēlō ahaṁkāra prabhunē nā maṁjūra chē, ēthī rahyā prabhu dūra rē

baṁdha karyō jyāṁ prēma nē namratānō vyavahāra rē, rahyā prabhu tyāṁ tārāthī dūra rē

pyāra vinā kōī nā āvē pāsē, ā tō ēka dastūra chē, rahyā prabhu tārāthī dūra rē

nathī rahēvā māṁgatā prabhu tārāthī dūra rē, ē tō sadā tārī pāsa chē

tē nē tē rākhyā sadā prabhunē dūra nē dūra rē, prabhu tō rahyā sadā sāthē nē pāsē rē