En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1205 | Date: 09-Mar-1995
1995-03-09
1995-03-09
મટતું નથી દિલથી રે મારા, તારું ને મારું મટતું નથી
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=matatum-nathi-dilathi-re-mara-tarum-ne-marum-matatum-nathi
મટતું નથી દિલથી રે મારા, તારું ને મારું મટતું નથી
છે સૂર એ તો એટલા પુરાના, એ સૂર ઉઠયા વિના રહેતા નથી
ઉઠે સૂર એવા, પળ એક પણ એના વિના વીતતી નથી
તારા-મારાની માયાથી બહાર, હું આવી શક્તો નથી
છે હાલત એવી રે મારી, ચાહ્યા છતાં બદલી લાવી શક્તો નથી
માંગે છે કુરબાની એ બહુ મોટી, એ હું આપી શક્તો નથી
મારા ભલા કાજે પણ, હું કાંઈ કરી શક્તો નથી
કરવું છે બંધુ, પણ કરવામાં મન મારું સાથ દેતું નથી
છે હાલત એવી, કે જાણ્યા છતાં કાંઈ થાતું નથી
આવી હાલતમાં, મારાથી વધારે રહેવાતું પણ નથી
મટતું નથી દિલથી રે મારા, તારું ને મારું મટતું નથી
Matatum nathi dilathi re mara, tarum ne marum matatum nathi
View Original
મટતું નથી દિલથી રે મારા, તારું ને મારું મટતું નથી
છે સૂર એ તો એટલા પુરાના, એ સૂર ઉઠયા વિના રહેતા નથી
ઉઠે સૂર એવા, પળ એક પણ એના વિના વીતતી નથી
તારા-મારાની માયાથી બહાર, હું આવી શક્તો નથી
છે હાલત એવી રે મારી, ચાહ્યા છતાં બદલી લાવી શક્તો નથી
માંગે છે કુરબાની એ બહુ મોટી, એ હું આપી શક્તો નથી
મારા ભલા કાજે પણ, હું કાંઈ કરી શક્તો નથી
કરવું છે બંધુ, પણ કરવામાં
મન
મારું સાથ દેતું નથી
છે હાલત એવી, કે જાણ્યા છતાં કાંઈ થાતું નથી
આવી હાલતમાં, મારાથી વધારે રહેવાતું પણ નથી
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
maṭatuṁ nathī dilathī rē mārā, tāruṁ nē māruṁ maṭatuṁ nathī
chē sūra ē tō ēṭalā purānā, ē sūra uṭhayā vinā rahētā nathī
uṭhē sūra ēvā, pala ēka paṇa ēnā vinā vītatī nathī
tārā-mārānī māyāthī bahāra, huṁ āvī śaktō nathī
chē hālata ēvī rē mārī, cāhyā chatāṁ badalī lāvī śaktō nathī
māṁgē chē kurabānī ē bahu mōṭī, ē huṁ āpī śaktō nathī
mārā bhalā kājē paṇa, huṁ kāṁī karī śaktō nathī
karavuṁ chē baṁdhu, paṇa karavāmāṁ mana māruṁ sātha dētuṁ nathī
chē hālata ēvī, kē jāṇyā chatāṁ kāṁī thātuṁ nathī
āvī hālatamāṁ, mārāthī vadhārē rahēvātuṁ paṇa nathī
Previous Bhajan
મારે છે તું તીર એવા રે પ્રભુ, જેનો ના અમને અંદાજ છે
Next Bhajan
છૂટતો નથી મોહ તનનો, સમય વીતતો જાય છે
Previous Gujarati Bhajan
મારે છે તું તીર એવા રે પ્રભુ, જેનો ના અમને અંદાજ છે
Next Gujarati Bhajan
છૂટતો નથી મોહ તનનો, સમય વીતતો જાય છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up