View Hymn (Bhajan)

Hymn No. 2778 | Date: 29-Sep-19981998-09-29પ્રભુ અમે તારા નાના બાળ, ચાલીએ જીવનમાં અમે લઈને કૂડકપટનો આધારhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-ame-tara-nana-bala-chalie-jivanamam-ame-laine-kudakapatano-adharaપ્રભુ અમે તારા નાના બાળ, ચાલીએ જીવનમાં અમે લઈને કૂડકપટનો આધાર

શોધીએ છીએ કિનારો, પણ રહીએ છીએ અમે સદા મઝધાર

ડગલે ને પગલે કરતા રહીએ ઊભી અમે જીવનમાં તકરાર

માયાના રંગમાં રંગાયેલા નહીં પણ ડૂબેલા છીએ, અમે તારા નાના બાળ

તારી કરુણાની વાત શું કરવી, કે તોય અમે પામીએ તારો પ્યાર

ના જુએ લાયકાત તું અમારી, ના જુએ કાંઈ, કે કરે તું તો અમને પ્યાર

પ્રભુ કરીએ છીએ તારી આ વાતનો ઇકરાર, કે અમે તારા નાના નાના બાળ

ભાન ભૂલેલા, દિશા ભૂલેલા, કરી છે અમે જીવનમાં બધી હદપાર

પ્રભુ તારી અસીમ કૃપા કે તોય હરપળ રાખે તું અમારો ખ્યાલ

પ્રભુ કરીએ છીએ પ્રાર્થના તને આજ, કે કર તું અમારો હવે ઉદ્દાર કે અમે …

પ્રભુ અમે તારા નાના બાળ, ચાલીએ જીવનમાં અમે લઈને કૂડકપટનો આધાર

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

prabhu amē tārā nānā bāla, cālīē jīvanamāṁ amē laīnē kūḍakapaṭanō ādhāra

śōdhīē chīē kinārō, paṇa rahīē chīē amē sadā majhadhāra

ḍagalē nē pagalē karatā rahīē ūbhī amē jīvanamāṁ takarāra

māyānā raṁgamāṁ raṁgāyēlā nahīṁ paṇa ḍūbēlā chīē, amē tārā nānā bāla

tārī karuṇānī vāta śuṁ karavī, kē tōya amē pāmīē tārō pyāra

nā juē lāyakāta tuṁ amārī, nā juē kāṁī, kē karē tuṁ tō amanē pyāra

prabhu karīē chīē tārī ā vātanō ikarāra, kē amē tārā nānā nānā bāla

bhāna bhūlēlā, diśā bhūlēlā, karī chē amē jīvanamāṁ badhī hadapāra

prabhu tārī asīma kr̥pā kē tōya harapala rākhē tuṁ amārō khyāla

prabhu karīē chīē prārthanā tanē āja, kē kara tuṁ amārō havē uddāra kē amē …