En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 1221 | Date: 04-Apr-1995
1995-04-04
1995-04-04
સાંભળી તારા મુખેથી, તારા મારા એકત્વની વાત, હૈયું મારું ઝૂમી રહ્યું છે આજ
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=sambhali-tara-mukhethi-tara-mara-ekatvani-vata-haiyum-maru-jumi-rahyum
સાંભળી તારા મુખેથી, તારા મારા એકત્વની વાત, હૈયું મારું ઝૂમી રહ્યું છે આજ
ઊછળી રહ્યાં છે આનંદના મોજા એવા રે એમાં, કહી આપે છે એ મારી ખુશી આજ
ખૂશીની પણ સીમા પાર કરી ગયું છે, હૈયું તો મારું આજ
ઝંખતું હતું હૈયું વર્ષોથી જે, મળી ગયું એને તો આજ
હતી જેની તલાશ વર્ષોથી, થઈ ગયા એના દીદારે દર્શન રે આજ
યુગો-યુગોના દુઃખ ભુલાઈ ગયા એ ક્ષણમાં, આવી એક ક્ષણ એવી આજ
ના સંભવ હતું જે, એ પણ સંભવ થઈ ગયું રે આજ
પ્રભુ, મારી પ્રાર્થના ફળી ગઈ રે આજ, મળી ગયું બધું એક સાથ
સાંભળી તારા મુખેથી, તારા મારા એકત્વની વાત, હૈયું મારું ઝૂમી રહ્યું છે આજ
Sambhali tara mukhethi, tara mara ekatvani vata, haiyum marum jumi rahyum chhe aja
View Original
સાંભળી તારા મુખેથી, તારા મારા એકત્વની વાત, હૈયું મારું ઝૂમી રહ્યું છે આજ
ઊછળી રહ્યાં છે આનંદના મોજા એવા રે એમાં, કહી આપે છે એ મારી ખુશી આજ
ખૂશીની પણ સીમા પાર કરી ગયું છે, હૈયું તો મારું આજ
ઝંખતું હતું હૈયું વર્ષોથી જે, મળી ગયું એને તો આજ
હતી જેની તલાશ વર્ષોથી, થઈ ગયા એના દીદારે દર્શન રે આજ
યુગો-યુગોના દુઃખ ભુલાઈ ગયા એ ક્ષણમાં, આવી એક ક્ષણ એવી આજ
ના સંભવ હતું જે, એ પણ સંભવ થઈ ગયું રે આજ
પ્રભુ, મારી પ્રાર્થના ફળી ગઈ રે આજ, મળી ગયું બધું એક સાથ
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
sāṁbhalī tārā mukhēthī, tārā mārā ēkatvanī vāta, haiyuṁ māruṁ jhūmī rahyuṁ chē āja
ūchalī rahyāṁ chē ānaṁdanā mōjā ēvā rē ēmāṁ, kahī āpē chē ē mārī khuśī āja
khūśīnī paṇa sīmā pāra karī gayuṁ chē, haiyuṁ tō māruṁ āja
jhaṁkhatuṁ hatuṁ haiyuṁ varṣōthī jē, malī gayuṁ ēnē tō āja
hatī jēnī talāśa varṣōthī, thaī gayā ēnā dīdārē darśana rē āja
yugō-yugōnā duḥkha bhulāī gayā ē kṣaṇamāṁ, āvī ēka kṣaṇa ēvī āja
nā saṁbhava hatuṁ jē, ē paṇa saṁbhava thaī gayuṁ rē āja
prabhu, mārī prārthanā phalī gaī rē āja, malī gayuṁ badhuṁ ēka sātha
Previous Bhajan
મુશ્કેલ છે, મુશ્કેલ છે, પહેચાનવો તારો પ્રેમ પ્રભુ, ખૂબ મુશ્કેલ છે
Next Bhajan
ના ઝૂકે જે કદી કોઈની સામે, એ તારા પ્રેમ સામે ઝૂકી જાય છે
Previous Gujarati Bhajan
મુશ્કેલ છે, મુશ્કેલ છે, પહેચાનવો તારો પ્રેમ પ્રભુ, ખૂબ મુશ્કેલ છે
Next Gujarati Bhajan
ના ઝૂકે જે કદી કોઈની સામે, એ તારા પ્રેમ સામે ઝૂકી જાય છે
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up