View Hymn (Bhajan)

Hymn No. 11 | Date: 20-Aug-19921992-08-20સૂર્યનું પહેલું કિરણ બની આવ્યું કોઈ મારી જિંદગીમાંhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=suryanum-pahelum-kirana-bani-avyum-koi-mari-jindagimamસૂર્યનું પહેલું કિરણ બની આવ્યું કોઈ મારી જિંદગીમાં

એ કુમળું કિરણ, સમાઈ ગયું મારા હૃદયમાં ધડકનની જેમ

પરોઢના પુષ્પની સુગંધની જેમ, સુગંધિત થઈ ગયું મારું જીવન

ઝાકળના બિંદુ જેમ સજી ઊઠ્યું,

પાછળ ફરી જોતા જોયું એક નાનકડું તેજસ્વી ઝાકળ બિંદુ,

પાસે આવી જોયું, તો એ તો હતા મારા પ્રભુ

સૂર્યનું પહેલું કિરણ બની આવ્યું કોઈ મારી જિંદગીમાં

View Original
Increase Font Decrease Font

 
સૂર્યનું પહેલું કિરણ બની આવ્યું કોઈ મારી જિંદગીમાં

એ કુમળું કિરણ, સમાઈ ગયું મારા હૃદયમાં ધડકનની જેમ

પરોઢના પુષ્પની સુગંધની જેમ, સુગંધિત થઈ ગયું મારું જીવન

ઝાકળના બિંદુ જેમ સજી ઊઠ્યું,

પાછળ ફરી જોતા જોયું એક નાનકડું તેજસ્વી ઝાકળ બિંદુ,

પાસે આવી જોયું, તો એ તો હતા મારા પ્રભુ



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


sūryanuṁ pahēluṁ kiraṇa banī āvyuṁ kōī mārī jiṁdagīmāṁ

ē kumaluṁ kiraṇa, samāī gayuṁ mārā hr̥dayamāṁ dhaḍakananī jēma

parōḍhanā puṣpanī sugaṁdhanī jēma, sugaṁdhita thaī gayuṁ māruṁ jīvana

jhākalanā biṁdu jēma sajī ūṭhyuṁ,

pāchala pharī jōtā jōyuṁ ēka nānakaḍuṁ tējasvī jhākala biṁdu,

pāsē āvī jōyuṁ, tō ē tō hatā mārā prabhu
Explanation in English Increase Font Decrease Font

The first rays of the sun, became something in my life.

That tender ray merged like a heartbeat in my heart.

Like the scent of flower in the dawn, my life became fragrant.

Like the dew drops, my life became beautiful.

When I looked behind, saw a small shining dew drop.

When I came near and saw, it was my Lord.