સ્વભાવને બદલવો એ કાંઈ સહેલું કામ નથી …..(2)
પરમભાવોમાં રાચવું એ કાંઈ સહેલું કામ નથી
ભૂલીને માયાને પ્રભુતામાં વિહરવું, એ કાંઈ સહેલું કામ નથી
શ્વાસે શ્વાસે પ્રભુ નામ સમરવું એ કાંઈ સહેલું કામ નથી
ચિંતા છોડીને જીવવું, કાંઈ એ તો સહેલું કામ નથી
પ્રભુ પર વિશ્વાસ રાખી, જીવન જીવવું સહેલું કામ નથી
વિકારો ને વાસનાથી મુક્ત થાવું સહેલું કામ નથી
ભક્તિરસમાં ડૂબવું, એ તો સહેલું કામ નથી
સમુંદરમાં ડૂબકી લગાવી, રત્નો બહાર કાઢવા, સહેલું કામ નથી
ભૂલીને ભ્રમણાં બ્રહ્મમય જીવન જીવવું, એ કાંઈ સહેલું કામ નથી
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
svabhāvanē badalavō ē kāṁī sahēluṁ kāma nathī …..(2)
paramabhāvōmāṁ rācavuṁ ē kāṁī sahēluṁ kāma nathī
bhūlīnē māyānē prabhutāmāṁ viharavuṁ, ē kāṁī sahēluṁ kāma nathī
śvāsē śvāsē prabhu nāma samaravuṁ ē kāṁī sahēluṁ kāma nathī
ciṁtā chōḍīnē jīvavuṁ, kāṁī ē tō sahēluṁ kāma nathī
prabhu para viśvāsa rākhī, jīvana jīvavuṁ sahēluṁ kāma nathī
vikārō nē vāsanāthī mukta thāvuṁ sahēluṁ kāma nathī
bhaktirasamāṁ ḍūbavuṁ, ē tō sahēluṁ kāma nathī
samuṁdaramāṁ ḍūbakī lagāvī, ratnō bahāra kāḍhavā, sahēluṁ kāma nathī
bhūlīnē bhramaṇāṁ brahmamaya jīvana jīvavuṁ, ē kāṁī sahēluṁ kāma nathī
Explanation in English
To change one’s nature is not an easy task (2)
To play in the natural bliss is not an easy task.
To forget this worldly illusion and remain in godliness is not an easy task.
To remember the lord’s name with every breath is not an easy task.
To leave behind worries and live your life is not an easy task.
To live your life with complete faith on God is not an easy task.
To become free of vices and lust is not an easy task.
To immerse in the devotion of God is not an easy task.
To dive into the ocean to get the jewels is not an easy task.
To forget all delusions and live life immersed in the supreme is not an easy task.