En
हिं
ગુજ
MY DIVINE LOVE
Sant Sri Alpa Ma Bhajans
Hymns
All Hymns
Audio Hymns
Hymns Language
Video Hymns
Quotes
Spiritual Talks
Prayer
About author
Divine Experiences
About Sant Sri Alpa Ma
Publications
Photo Gallery
Contact Us
View Hymn (Bhajan)
Sr No. 4433 | Date: 22-Nov-2014
2014-11-22
2014-11-22
થાય છે શું, થઈ રહ્યું છે શું, એ સમજાતું નથી
Sant Sri Apla Ma
https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=thaya-chhe-shum-thai-rahyum-chhe-shum-e-samajatum-nathi
થાય છે શું, થઈ રહ્યું છે શું, એ સમજાતું નથી
પ્રભુ તારી કૃપા વગર કાંઈ થાતું નથી, તારી કૃપા વગર કાંઈ થાતું નથી
થાય જ્યાં તારી કૃપા, ત્યાં પમાય બધું, એના વિના કાંઈ થાતું નથી
જાણ્યું અને સમજ્યું એ તો, એના વિના બીજું કાંઈ આવડતું નથી
જે ઘટિત થઈ રહ્યું છે આ ઘટમાં, એ તારી કૃપા વિના બીજું કાંઈ નથી
ચંચળતા ચિત્તની, તારી કૃપા વિના શાંત થાતી નથી
અહંકાર ને વાસનાનો અંત, તારી કૃપા વિના થાતો નથી
આનંદમાં મનડું રે નાચે ને દિલડું રે ઝૂમે, કૃપા તારા વિના બીજું કાંઈ નથી
થાય ના તારી કૃપા ત્યાં સુધી, ભટકવાનો અંત આવતો નથી
હોય મંઝિલ દૂર કે પાસે, તારી કૃપા વિના એને પમાતી નથી
થાય છે શું, થઈ રહ્યું છે શું, એ સમજાતું નથી
Thaya chhe shum, thai rahyum chhe shum, e samajatum nathi
View Original
થાય છે શું, થઈ રહ્યું છે શું, એ સમજાતું નથી
પ્રભુ તારી
કૃપા
વગર કાંઈ થાતું નથી, તારી
કૃપા
વગર કાંઈ થાતું નથી
થાય જ્યાં તારી કૃપા, ત્યાં પમાય બધું, એના વિના કાંઈ થાતું નથી
જાણ્યું અને સમજ્યું એ તો, એના વિના બીજું કાંઈ આવડતું નથી
જે ઘટિત થઈ રહ્યું છે આ ઘટમાં, એ તારી
કૃપા
વિના બીજું કાંઈ નથી
ચંચળતા ચિત્તની, તારી
કૃપા
વિના શાંત થાતી નથી
અહંકાર ને વાસનાનો અંત, તારી
કૃપા
વિના થાતો નથી
આનંદમાં મનડું રે નાચે ને દિલડું રે ઝૂમે,
કૃપા
તારા વિના બીજું કાંઈ નથી
થાય ના તારી
કૃપા
ત્યાં સુધી, ભટકવાનો અંત આવતો નથી
હોય મંઝિલ દૂર કે પાસે, તારી
કૃપા
વિના એને પમાતી નથી
- સંત શ્રી અલ્પા મા
Lyrics in English
thāya chē śuṁ, thaī rahyuṁ chē śuṁ, ē samajātuṁ nathī
prabhu tārī kr̥pā vagara kāṁī thātuṁ nathī, tārī kr̥pā vagara kāṁī thātuṁ nathī
thāya jyāṁ tārī kr̥pā, tyāṁ pamāya badhuṁ, ēnā vinā kāṁī thātuṁ nathī
jāṇyuṁ anē samajyuṁ ē tō, ēnā vinā bījuṁ kāṁī āvaḍatuṁ nathī
jē ghaṭita thaī rahyuṁ chē ā ghaṭamāṁ, ē tārī kr̥pā vinā bījuṁ kāṁī nathī
caṁcalatā cittanī, tārī kr̥pā vinā śāṁta thātī nathī
ahaṁkāra nē vāsanānō aṁta, tārī kr̥pā vinā thātō nathī
ānaṁdamāṁ manaḍuṁ rē nācē nē dilaḍuṁ rē jhūmē, kr̥pā tārā vinā bījuṁ kāṁī nathī
thāya nā tārī kr̥pā tyāṁ sudhī, bhaṭakavānō aṁta āvatō nathī
hōya maṁjhila dūra kē pāsē, tārī kr̥pā vinā ēnē pamātī nathī
Previous Bhajan
હે માતા, તારા આ બાળને એટલા આશિષ તું જરૂર દેજે
Next Bhajan
તારી ભક્તિના સુગંધથી જો મહેકશે નહીં, એ જીવન જીવન કહેવાશે નહીં
Previous Gujarati Bhajan
હે માતા, તારા આ બાળને એટલા આશિષ તું જરૂર દેજે
Next Gujarati Bhajan
તારી ભક્તિના સુગંધથી જો મહેકશે નહીં, એ જીવન જીવન કહેવાશે નહીં
Bhajans Lyrics Instructions
X
Close
My Divine Love
X
Close
Login
|
Sign Up