View Hymn (Bhajan)

Sr No. 260 | Date: 16-Jul-19931993-07-16ઉદારતા માંગી જીવનમાં મેં તો તારી પાસેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=udarata-mangi-jivanamam-mem-to-tari-paseઉદારતા માંગી જીવનમાં મેં તો તારી પાસે

જીવનમાં આપ્યો મોકો પ્રભુ તેં તો, હાથ મેં તો ધોઈ નાખ્યા

કર્યા હતા ઘણા દાવા ઉદાર બનવાના જીવનમાં

આવી સમજ જ્યાં બતાવી દીધી પીઠ મેં તો ત્યાં

મારી હિંમત પર કર્યું હતું ખૂબ અભિમાન

નાનકડા એક દુઃખદર્દનો ઝોકામાં હું તો પડી ગઈ

પ્રેમમાં કાંઈ પણ કરવાની, લીધીતી સોગંદ મેં તો

અતૃપ્તા જાગી જ્યાં હૈયે મારા, પ્રેમ કરવાનું ભૂલી ગઈ

કર્યા ઘણા દાવા મેં તો જીવનમાં, દાવા તો ખાલી દાવા જ રહી ગયા

કરવું ન હતું જીવનમાં કાંઈ, ખાલી વાતો ને વાતો જ કરવી હતી

ઉદારતા માંગી જીવનમાં મેં તો તારી પાસે
Udarata mangi jivanamam mem to tari pase

View Original
Increase Font Decrease Font

ઉદારતા માંગી જીવનમાં મેં તો તારી પાસે

જીવનમાં આપ્યો મોકો પ્રભુ તેં તો, હાથ મેં તો ધોઈ નાખ્યા

કર્યા હતા ઘણા દાવા ઉદાર બનવાના જીવનમાં

આવી સમજ જ્યાં બતાવી દીધી પીઠ મેં તો ત્યાં

મારી હિંમત પર કર્યું હતું ખૂબ અભિમાન

નાનકડા એક દુઃખદર્દનો ઝોકામાં હું તો પડી ગઈ

પ્રેમમાં કાંઈ પણ કરવાની, લીધીતી સોગંદ મેં તો

અતૃપ્તા જાગી જ્યાં હૈયે મારા, પ્રેમ કરવાનું ભૂલી ગઈ

કર્યા ઘણા દાવા મેં તો જીવનમાં, દાવા તો ખાલી દાવા જ રહી ગયા

કરવું ન હતું જીવનમાં કાંઈ, ખાલી વાતો ને વાતો જ કરવી હતી

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

udāratā māṁgī jīvanamāṁ mēṁ tō tārī pāsē

jīvanamāṁ āpyō mōkō prabhu tēṁ tō, hātha mēṁ tō dhōī nākhyā

karyā hatā ghaṇā dāvā udāra banavānā jīvanamāṁ

āvī samaja jyāṁ batāvī dīdhī pīṭha mēṁ tō tyāṁ

mārī hiṁmata para karyuṁ hatuṁ khūba abhimāna

nānakaḍā ēka duḥkhadardanō jhōkāmāṁ huṁ tō paḍī gaī

prēmamāṁ kāṁī paṇa karavānī, līdhītī sōgaṁda mēṁ tō

atr̥ptā jāgī jyāṁ haiyē mārā, prēma karavānuṁ bhūlī gaī

karyā ghaṇā dāvā mēṁ tō jīvanamāṁ, dāvā tō khālī dāvā ja rahī gayā

karavuṁ na hatuṁ jīvanamāṁ kāṁī, khālī vātō nē vātō ja karavī hatī