આંસુની કોઈ અસર ના થાય છે
હસવાથી પણ હૈયું ખુશ ના થાય છે
થાય છે એવી પરિસ્થિતિ
અન્ય તો શું, ખુદ ને પણ જાણ એની ના થાય છે
When tears do not make any difference,
When laughter also does not make the heart happy,
When such circumstances arise,
What about the rest?
Self also does not realise that.
- સંત શ્રી અલ્પા મા