આવે છે જે તારે દ્વારે, ઈચ્છાપૂર્તિ તો એની થાય છે
જીવનમાં કાર્ય સફળ તો એના થાય છે
જે સમજે છે તને ઈચ્છાનું પાત્ર
પાછળથી દુઃખી ને દુઃખી એ થાય છે
Those who come to your doorstep, their wishes are fulfilled.
And their actions in life sees success. By taking you as a person of fulfilling wishes,
They become unhappy afterwards.
- સંત શ્રી અલ્પા મા