બાંધી છે પ્રીતની ડોર તારી સંગ વાલા મારા,
બાંધી છે પ્રીતની ડોર મેં તો તારી સંગ,
વણી છે પ્રેમના તાંતણે મેં તો (૨)
કાચા તાંતણાની પ્રીત મારી,
બાંધુ બાંધુ ને એ તો તૂટી જાય, એ તો છૂટી જાય,
પ્રીતની ડોર મેં તો બાંધી છે.
- સંત શ્રી અલ્પા મા