દિલની એ વાત કોને કહેવાય છે
એમાં લાગી આગ ઠંડી થાય ના થાય, ત્યાં ફરી પ્રજ્વલિત થઈ જાય છે
મારા સુખચેનને અગ્નિમાં હોમી, જીવન મારું પ્રભુમય બનાવતી જાય છે
The secret of my heart, whom to tell,
The burning fire in it cannot be extinguished,
Yet, again it gets ignited,
My happiness and comfort I will immerse in that fire,
It makes my life inclined towards God.
- સંત શ્રી અલ્પા મા