એક સમય છે ગઈ કાલનો, એક સમય છે આજનો
ગઈ કાલના સમયના માપદંડથી, આજના મપદંડ છે જુદા
છતાં ગઈ કાલના સમયના માપદંડથી, આજના સમયના માપદંડને માપું છું
One moment was of yesterday, one moment is of today
The measurement of yesterday’s time is different from today’s time
Yet, I am measuring today’s time with yesterday’s measurement.
- સંત શ્રી અલ્પા મા