જરૂરત જેની છે એની કોઈને જરૂરત નથી,
નવી નવી જરૂરિયાતો ઊભી કર્યા વિના આપણે રહેતા નથી,
એટલે જ તો આપણી હાલતમાં પરિવર્તન આવતું નથી
What one requires, one does not need it
We do not rest till we have new and new necessities fulfilled everyday
Therefore, our state does not have any transformation.
- સંત શ્રી અલ્પા મા