Read Quote

Share
 
 
જોઈને હાલત અમારી, મજબુર તું બની જાય છે
પાસે હોવા છતાં, દૂર ને દૂર તું જ્યાં રહી જાય છે
તારી નજદીકીનો ખ્યાલ દિલથી જ્યાં હટી જાય છે
આ વાતથી દિલ તારું પણ દુઃખી થઈ જાય છે

Looking at our condition, you become helpless,
Although you are closer, you are left far away,
When the heart forgets your closeness,
On learning this, even your heart becomes sad



- સંત શ્રી અલ્પા મા

 
જોઈને હાલત અમારી, મજબુર તું બની જાય છે
પાસે હોવા છતાં, દૂર ને દૂર તું જ્યાં રહી જાય છે
તારી નજદીકીનો ખ્યાલ દિલથી જ્યાં હટી જાય છે
આ વાતથી દિલ તારું પણ દુઃખી થઈ જાય છે
જોઈને હાલત અમારી, મજબુર તું બની જાય છે /quotes/detail.aspx?title=joine-halata-amari-majabura-tum-bani-jaya-chhe