ખૂલશે ખૂલશે ક્યારે, એ કહી નહીં શકાય
અંજામ એનો શું આવશે, કહી નહીં શકાય
ખીલતું ખીલતું પુષ્પ જમીન પર,
પથરાશે ક્યારે એ કહી નહીં શકાય ...
- સંત શ્રી અલ્પા મા
ખૂલશે ખૂલશે ક્યારે, એ કહી નહીં શકાય
અંજામ એનો શું આવશે, કહી નહીં શકાય
ખીલતું ખીલતું પુષ્પ જમીન પર,
પથરાશે ક્યારે એ કહી નહીં શકાય ...
- સંત શ્રી અલ્પા મા