ખુશી મેળવવી ગમે છે સહુને
ખુશી મેળવવાનું છે આ એક બહાનું
સહુનો પ્યાર પામવાનો છે
જન્મદિવસ તો એક ખૂબસૂરત બહાનું છે
Everyone likes to gain happiness,
To gain happiness is an excuse,
Everyone wishes to receive love,
The birthday is a beautiful excuse.
- સંત શ્રી અલ્પા મા