Read Quote

  
Share
 
 
 
ના માનવું હોય તો ના માનજો
ના આવવું હોય તો ના આવજો
મરજી તમારી, તમને જે કરવું હો તે કરજો
મર્યાદા તમારી ચૂકતા નહીં
અવિશ્વાસના શ્વાસ લેતા નહીં
આંકલન અમારું કરતા નહીં, ગુનેગાર અમારા બનતા નહીં



- સંત શ્રી અલ્પા મા

 
ના માનવું હોય તો ના માનજો
ના આવવું હોય તો ના આવજો
મરજી તમારી, તમને જે કરવું હો તે કરજો
મર્યાદા તમારી ચૂકતા નહીં
અવિશ્વાસના શ્વાસ લેતા નહીં
આંકલન અમારું કરતા નહીં, ગુનેગાર અમારા બનતા નહીં
ના માનવું હોય તો ના માનજો 2017-10-21 /quotes/detail.aspx?title=na-manavum-hoya-to-na-manajo