પાસે ને પાસે હોવા છતાં નજર એના પર જાતી નથી,
ના જાણે કેમ શું છે દૂર દૂર એવું, નજરને એ દૂરને દૂર લઈ જાય છે.
One who is closer to us, we do not cast our glances on him,
One does not know what is far and far away, the glance falls far and far away.
- સંત શ્રી અલ્પા મા