શબ્દ શબ્દમાં તો છે ઉદ્દેશ કાંઈ તો તારો પ્રભુ
છે હરેક શબ્દમાં તો કાંઈ સમજવાનું
ન જાણું જ્યાં તારી ભાષા, ક્યાંથી સમજુ હું એને
ક્યાંથી શુદ્ધ ભાવ ભરું મારા હૈયામાં
કર્યા નથી કદી શુભ વિચાર જીવનમાં
English Translation
In every word, there is some message of yours O Lord!
There is some meaning to understand in every word.
I do not know your language O Lord, from where do I fill pure emotions in my heart, when there are no pure thoughts.
- સંત શ્રી અલ્પા મા