સ્વાર્થના સગપણમાં હું ફસાતો ને ફસાતો જાઉં છું
સ્વાર્થમાં સરકીને, હું આગળ વધતો જ જાઉં છું
નીકળ્યો છું મુક્ત થવા
પણ બંધન ખુદને બાંધતો ને બાંધતો જાઉં છું
I have been trapped in the relation of selfishness,
I have slipped towards selfishness and am now progressing,
I have left everything, to be free,
But I am myself being tied a lot into bondage.
- સંત શ્રી અલ્પા મા