View Hymn (Bhajan)

Sr No. 247 | Date: 11-Jul-19931993-07-11ઓ ઘટઘટના વાસી, પુકારે તારી દાસીhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?id=183ઓ ઘટઘટના વાસી, પુકારે તારી દાસી

તારા પ્રેમની છે પ્યાસી, ઓ મારા નાથ રે

તારા દર્શનની છે પ્યાસી, ઓ મારા વહાલા નાથ રે

આપી દર્શન પૂરી કર મારી આશ રે

પીવરાવી પ્રેમ તારો, બુઝાવ મારી પ્યાસ રે, ઓ ઘટઘટના ...

રડી રહી છે આંખલડી મારી, મારા દિલની છે એક જ પોકાર રે

પ્રભુ આપી દર્શન, પૂરી કર મારી આશ રે, ઓ ઘટઘટના ...

ના ઘડી વીતે, ના પળ, તને જોયા વીણ

સમય ના વીતે મારો આજકાલ, ઓ ઘટઘટના ...

નયન બની ગયા મારા અધીરા

ધીરજ ના હવે તો ધરાય રે, ઓ ઘટઘટના ……

ઓ ઘટઘટના વાસી, પુકારે તારી દાસી

View Original
Increase Font Decrease Font

 
ઓ ઘટઘટના વાસી, પુકારે તારી દાસી

તારા પ્રેમની છે પ્યાસી, ઓ મારા નાથ રે

તારા દર્શનની છે પ્યાસી, ઓ મારા વહાલા નાથ રે

આપી દર્શન પૂરી કર મારી આશ રે

પીવરાવી પ્રેમ તારો, બુઝાવ મારી પ્યાસ રે, ઓ ઘટઘટના ...

રડી રહી છે આંખલડી મારી, મારા દિલની છે એક જ પોકાર રે

પ્રભુ આપી દર્શન, પૂરી કર મારી આશ રે, ઓ ઘટઘટના ...

ના ઘડી વીતે, ના પળ, તને જોયા વીણ

સમય ના વીતે મારો આજકાલ, ઓ ઘટઘટના ...

નયન બની ગયા મારા અધીરા

ધીરજ ના હવે તો ધરાય રે, ઓ ઘટઘટના ……



- સંત શ્રી અલ્પા મા
Lyrics in English


ō ghaṭaghaṭanā vāsī, pukārē tārī dāsī

tārā prēmanī chē pyāsī, ō mārā nātha rē

tārā darśananī chē pyāsī, ō mārā vahālā nātha rē

āpī darśana pūrī kara mārī āśa rē

pīvarāvī prēma tārō, bujhāva mārī pyāsa rē, ō ghaṭaghaṭanā ...

raḍī rahī chē āṁkhalaḍī mārī, mārā dilanī chē ēka ja pōkāra rē

prabhu āpī darśana, pūrī kara mārī āśa rē, ō ghaṭaghaṭanā ...

nā ghaḍī vītē, nā pala, tanē jōyā vīṇa

samaya nā vītē mārō ājakāla, ō ghaṭaghaṭanā ...

nayana banī gayā mārā adhīrā

dhīraja nā havē tō dharāya rē, ō ghaṭaghaṭanā ……